Surat મનપાની કાર્યશૈલીના સી.આર.પાટીલે કર્યા વખાણ,સાથે 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યુ

સી.આર.પાટીલના હસ્તે 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ ગોડાદરા લીંબાયતને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ જળશક્તિ મંત્રી સી.આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થયુ સુરત શહેરના વતની અને કેન્દ્રીય જળમંત્રી સી.આર.પાટીલે આજે ગોડાદરા લીંબાયતને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ,સાથે સાથે સુરત મનપાની કાર્યશૈલીના પાટીલે વખાણ કર્યા અને કહ્યું,કે અન્ય શહેરોએ પણ સુરતની પાસેથી ઘણુ બધુ શીખવા જેવુ છે.સુરતીઓને માટે 230 કરોડના વિકાસ કર્યોનું ખાતમુહૂર્ત કરાયુ છે,સાથે પાટીલે વધુમાં કહ્યું કે,મનપા શહેરીજનોની હિત માટે કાર્યરત છે.બ્રિજનગરી સુરતને વધુ એક ભેટ બ્રિજ નગરી તરીકે ઓળખાતી સુરત શહેર ને વધુ એક બ્રિજ મળશે.ગોડાદરા લીંબાયતને જોડતો 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે.જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.સાથે જ સુરતના વિકાસ માટે સી આર પાટીલના હસ્તે રૂ.230 કરોડના વિકાસ કર્યોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે,મહત્વનું છે કે આ સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. પાટીલની અધ્યક્ષતામાં વધુ એક ચૂંટણી યોજાશે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી,આ બેઠકમાં અગામી સમયમાં ગ્રામપંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મંથન કરાયું હતુ.બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.બેઠકમાં પ્રભારી, પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યાં.હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઇ ફેરફાર નહીં થાય તેવા સંકેતો કમલમ ખાતેની બેઠકમાં અપાયા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી નહીં થાય કોઇ ફેરફાર. સુરતમા મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુમાં વધારો વરસાદી માહોલમાં મચ્છરજન્ય રોગો થવાની ભીંતિ રહે છે. પાણી ભરાયેલા રહે તેનાથી મચ્છરોનો વ્યાપ વધી જાય છે. મચ્છરોના કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોનો વ્યાપ વધતો જાય છે. જેનાથી વરસાદી માહોલમાં દર્દીઓથી હોસ્પિટલો ભરાયેલી રહે છે. ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો અને સફાઇ કર્મીઓ સાથે અધિકારીઓએ કામગીરી કરી હતી.

Surat મનપાની કાર્યશૈલીના સી.આર.પાટીલે કર્યા વખાણ,સાથે 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સી.આર.પાટીલના હસ્તે 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ
  • ગોડાદરા લીંબાયતને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ
  • જળશક્તિ મંત્રી સી.આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થયુ

સુરત શહેરના વતની અને કેન્દ્રીય જળમંત્રી સી.આર.પાટીલે આજે ગોડાદરા લીંબાયતને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ,સાથે સાથે સુરત મનપાની કાર્યશૈલીના પાટીલે વખાણ કર્યા અને કહ્યું,કે અન્ય શહેરોએ પણ સુરતની પાસેથી ઘણુ બધુ શીખવા જેવુ છે.સુરતીઓને માટે 230 કરોડના વિકાસ કર્યોનું ખાતમુહૂર્ત કરાયુ છે,સાથે પાટીલે વધુમાં કહ્યું કે,મનપા શહેરીજનોની હિત માટે કાર્યરત છે.

બ્રિજનગરી સુરતને વધુ એક ભેટ

બ્રિજ નગરી તરીકે ઓળખાતી સુરત શહેર ને વધુ એક બ્રિજ મળશે.ગોડાદરા લીંબાયતને જોડતો 6 લેન બ્રિજનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે.જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.સાથે જ સુરતના વિકાસ માટે સી આર પાટીલના હસ્તે રૂ.230 કરોડના વિકાસ કર્યોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે,મહત્વનું છે કે આ સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

પાટીલની અધ્યક્ષતામાં વધુ એક ચૂંટણી યોજાશે

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી,આ બેઠકમાં અગામી સમયમાં ગ્રામપંચાયત તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મંથન કરાયું હતુ.બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી.બેઠકમાં પ્રભારી, પ્રદેશના હોદ્દેદારો હાજર રહ્યાં.હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઇ ફેરફાર નહીં થાય તેવા સંકેતો કમલમ ખાતેની બેઠકમાં અપાયા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી નહીં થાય કોઇ ફેરફાર.

સુરતમા મચ્છર કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુમાં વધારો

વરસાદી માહોલમાં મચ્છરજન્ય રોગો થવાની ભીંતિ રહે છે. પાણી ભરાયેલા રહે તેનાથી મચ્છરોનો વ્યાપ વધી જાય છે. મચ્છરોના કરડવાથી મેલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોનો વ્યાપ વધતો જાય છે. જેનાથી વરસાદી માહોલમાં દર્દીઓથી હોસ્પિટલો ભરાયેલી રહે છે. ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો અને સફાઇ કર્મીઓ સાથે અધિકારીઓએ કામગીરી કરી હતી.