Surat મનપાના ડેપ્યુટી મેયર 2 ફૂટ કાદવ ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચઢયા

2 ફૂટ કાદવ ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચઢયા સુરતના ડેપ્યુટી ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા ડેપ્યુટી મેયર પર્વત પાટિયામાં ફૂટપાથથી રોડ માત્ર બે ફૂટ દૂર સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બુદ્ધિનું દેવાળું કર્યુ છે,પર્વત પાટીયા વિસ્તારમાં પાણી ઓસરતા તેવો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા,ત્યા તેઓ કાદવમાં પગ ગંદા ના થાય તેના માટે તેમણે વેતાળ જેવું કામ કર્યુ જે સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે,સુરતના ડેપ્યુટી ફાયર ઓફીસરના ખભે સહારો લઈ તેઓ કાદવામાંથી નિકળ્યા નહી અને ખભાનો સહારો બન્યા. પાણી ઓસરતા નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કાદવ ઓળંગી ના શક્યા અને 10 ડગલા ચાલવા માટે ફાયર ઓફિસરના ખભે ચઢયા હતા,સૌ કોઈમાં ચર્ચા બની છે કે ડેપ્યુટી મેયર થઈ આ શું પ્રજાની સેવા કરશે જો 10 ડગલા ભરવાના હોય અને તે એક કાદવામાંથી ના બહાર નિકળી શકે તો લોકોની વચ્ચે શું સેવા કરશે તેને લઈ લોકોમાં આ ચર્ચા જામી હતી,તો પાણી ઓસળતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ફૂટપાથથી રોડ માત્ર બે ફૂટમાં સામાન્ય કાદવ હતો સુરતમાં ભારે વરસાદ વરસતા ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા હતા અને કાદવના થર જામવા લાગ્યા છે ત્યારે અધિકારીઓ અને પ્રજાના સેવક લોકોની વચ્ચે પહોંચ્યા હતા આ ડેપ્યુટી મેયરને એવું તો શુ થયુ કે તેઓ 10 પગલા પણ ના ચાલી શકયા અને તેઓ કોઈનો સહારો બન્યા,અન્ય અધિકારીઓ અને નેતાઓએ કોઈનો સહારો ના લીધો પણ ડેપ્યુટી મેયરે સહારો લીધો,લાગે છે કે તેઓ આવું કરીને શું સાબિત કરવા માંગે છે. સુરતના બ્રિજ પર પડયા ખાડા સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે.

Surat મનપાના ડેપ્યુટી મેયર 2 ફૂટ કાદવ ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચઢયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2 ફૂટ કાદવ ઓળંગવા ફાયર ઓફિસરના ખભે ચઢયા
  • સુરતના ડેપ્યુટી ફાયર ઓફિસરના ખભે ચઢી ગયા ડેપ્યુટી મેયર
  • પર્વત પાટિયામાં ફૂટપાથથી રોડ માત્ર બે ફૂટ દૂર

સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બુદ્ધિનું દેવાળું કર્યુ છે,પર્વત પાટીયા વિસ્તારમાં પાણી ઓસરતા તેવો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા,ત્યા તેઓ કાદવમાં પગ ગંદા ના થાય તેના માટે તેમણે વેતાળ જેવું કામ કર્યુ જે સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે,સુરતના ડેપ્યુટી ફાયર ઓફીસરના ખભે સહારો લઈ તેઓ કાદવામાંથી નિકળ્યા નહી અને ખભાનો સહારો બન્યા.

પાણી ઓસરતા નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ડેપ્યુટી મેયર

ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કાદવ ઓળંગી ના શક્યા અને 10 ડગલા ચાલવા માટે ફાયર ઓફિસરના ખભે ચઢયા હતા,સૌ કોઈમાં ચર્ચા બની છે કે ડેપ્યુટી મેયર થઈ આ શું પ્રજાની સેવા કરશે જો 10 ડગલા ભરવાના હોય અને તે એક કાદવામાંથી ના બહાર નિકળી શકે તો લોકોની વચ્ચે શું સેવા કરશે તેને લઈ લોકોમાં આ ચર્ચા જામી હતી,તો પાણી ઓસળતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

ફૂટપાથથી રોડ માત્ર બે ફૂટમાં સામાન્ય કાદવ હતો

સુરતમાં ભારે વરસાદ વરસતા ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા હતા અને કાદવના થર જામવા લાગ્યા છે ત્યારે અધિકારીઓ અને પ્રજાના સેવક લોકોની વચ્ચે પહોંચ્યા હતા આ ડેપ્યુટી મેયરને એવું તો શુ થયુ કે તેઓ 10 પગલા પણ ના ચાલી શકયા અને તેઓ કોઈનો સહારો બન્યા,અન્ય અધિકારીઓ અને નેતાઓએ કોઈનો સહારો ના લીધો પણ ડેપ્યુટી મેયરે સહારો લીધો,લાગે છે કે તેઓ આવું કરીને શું સાબિત કરવા માંગે છે.

સુરતના બ્રિજ પર પડયા ખાડા

સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે.