Surat Rain: સુરતમાં વરસાદ બંધ થતાં ખાડીના પાણી ઉતરવાનું શરૂ થયું

ભારે વરસાદથી શહેરીજનોની હાલત કફોડીસુરતવાસીઓના માથેથી ખાડીપૂરનું સંકટ દૂર થયું વરસાદ બંધ થતાં મીઠી ખાડી વિસ્તારમાં પાણી ઉતર્યા સુરત શહેરમાં 4 દિવસ સુધી ભારે વરસાદની સાથે શહેરીજનોની હાલત કફોડી થઈ હતી. રવિવારે સાંજથી વરસાદ શરૂ થયા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારે પણ સ્થિતિ અકબંધ રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયુ હતું. વધુમાં, સુરતમાંથી પસાર થઈ 5 ખડી છલોછલ ખાડીપૂરનું સંકટ ઘેરાયું હતું. સ્થાનિક લોકોના હાલ બેહાલ થતાં તંત્ર દોડતું થયું ત્યારે મંગળવારથી વિવિધ ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાનું સારું થતાં સ્થાનિક લોકોના હાલ બેહાલ થતા તંત્ર પણ દોડતું થયું હતું. જોકે ગુરુવારની સવાર શહેરીજનો માટે રાહત લઈને આવી હતી. ગુરુવારે સવારથી વરસાદે વિરામ લીધો હતો અને સાથે જ શહેરની વિવિધ ખાડી નજીક આવેલા વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થયું હતું. કાંકરા અને ભેદવાડ ખાદીની સપાટીમાં ઘટાડો થયો કાંકરા અને ભેદવાડ ખાદીની સપાટીમાં પણ ઘટાડો થયો હતો. કાંકરા ખાદીની સપાટી ઉતરીને 6.45 મીટર પહોંચી હતી. ભેદવાડ ખાડીની સપાટી 5.50 મીટર થઈ હતી. જ્યારે મીઠી ખાડીની સપાટી 9 મીટર જ રહેતા તેમાં કોઈ ઘટાડો થયો ન હતો. જોકે વરસાદ બંધ થતાં મીઠી ખાડી વિસ્તારમાં પણ પાણી ઉતર્યા હતા. સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી આ સિવાય ભાઠેના ખાડીની સપાટી 6.40 અને સીમાડા ખાડીની સપાટી 4.50 મીટર રહી હતી. ખાડી વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થતાં પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ અને સફાઈ કરવાના આદેશ કરતા સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

Surat Rain: સુરતમાં વરસાદ બંધ થતાં ખાડીના પાણી ઉતરવાનું શરૂ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદથી શહેરીજનોની હાલત કફોડી
  • સુરતવાસીઓના માથેથી ખાડીપૂરનું સંકટ દૂર થયું 
  • વરસાદ બંધ થતાં મીઠી ખાડી વિસ્તારમાં પાણી ઉતર્યા

સુરત શહેરમાં 4 દિવસ સુધી ભારે વરસાદની સાથે શહેરીજનોની હાલત કફોડી થઈ હતી. રવિવારે સાંજથી વરસાદ શરૂ થયા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારે પણ સ્થિતિ અકબંધ રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયુ હતું. વધુમાં, સુરતમાંથી પસાર થઈ 5 ખડી છલોછલ ખાડીપૂરનું સંકટ ઘેરાયું હતું.

સ્થાનિક લોકોના હાલ બેહાલ થતાં તંત્ર દોડતું થયું

ત્યારે મંગળવારથી વિવિધ ખાડી વિસ્તારોમાં પાણી ભરાવાનું સારું થતાં સ્થાનિક લોકોના હાલ બેહાલ થતા તંત્ર પણ દોડતું થયું હતું. જોકે ગુરુવારની સવાર શહેરીજનો માટે રાહત લઈને આવી હતી. ગુરુવારે સવારથી વરસાદે વિરામ લીધો હતો અને સાથે જ શહેરની વિવિધ ખાડી નજીક આવેલા વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થયું હતું.

કાંકરા અને ભેદવાડ ખાદીની સપાટીમાં ઘટાડો થયો

કાંકરા અને ભેદવાડ ખાદીની સપાટીમાં પણ ઘટાડો થયો હતો. કાંકરા ખાદીની સપાટી ઉતરીને 6.45 મીટર પહોંચી હતી. ભેદવાડ ખાડીની સપાટી 5.50 મીટર થઈ હતી. જ્યારે મીઠી ખાડીની સપાટી 9 મીટર જ રહેતા તેમાં કોઈ ઘટાડો થયો ન હતો. જોકે વરસાદ બંધ થતાં મીઠી ખાડી વિસ્તારમાં પણ પાણી ઉતર્યા હતા.

સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી

આ સિવાય ભાઠેના ખાડીની સપાટી 6.40 અને સીમાડા ખાડીની સપાટી 4.50 મીટર રહી હતી. ખાડી વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થતાં પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ અને સફાઈ કરવાના આદેશ કરતા સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ હતી.