Surat પોલીસ "શાબાસ", કામરેજના વેલંજાથી ઝડપ્યું 2 કરોડનું એમડી ડ્રગ્સ

સુરત જિલ્લાની ડીસીબી અને એસઓજી પોલીસે 2 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે,કામરેજના વેલંજાથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ,પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે,ડ્રગ્સ અંકલેશ્વરથી આરોપીઓ કારમાં લઈને નીકળ્યા હતા,પોલીસે હાલમાં વધુ તપાસ હાથધરી છે. નશાના સોદાગરો બે નકાબ થયા સુરતમાં ફરી નશાના સોદાગરો બે નકાબ થયા છે જેમાં યુવાઓને નશાના રવાડે ચડાવવાનું કામ આ લોકો કરી રહ્યાં હતા,આ ડ્રગ્સ યુવાઓ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી મોટી કામગીરી કરી છે,ડ્રગ્સ અંકલેશ્વરથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે.રંગોળી ચોકડી પાસેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે,હાલમાં FSLની ટીમે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે. ગૃહ રાજ્યમંત્રીએ ક્રાઈમબ્રાન્ચને પાઠવ્યા અભિનંદન ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.હર્ષ સંઘવીનું કહેવું છે કે,સુરત ક્રાઈમબ્રાન્ચે 2100 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું હતું,સુરત ક્રાઈમબ્રાન્ચને અભિનંદન પાઠવું છે,ભરૂચ સુધી પીછો કરી ડ્રગ્સ ઝડપ્યું છે તે મોટી વાત કહેવાય સાથે સાથે પોલીસ રાત-દિવસ મહેનત કરી ડ્રગ્સને ઝડપી પાડે છે.ડ્રગ્સ ઝડપાવા મુદ્દે સુરત પોલીસ કમિશનરનું નિવેદન સુરતમાં ડ્રગ્સ ઝડપાયા મુદ્દે સુરત પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે જેમાં સુરત પોલીસ કમિશનરનું કહેવું છે કે,આ બાબતે ભરૂચમાં પોલીસની ટીમ કામગીરી રહી છે અને તપાસ ચાલુ છે ત્રણ આરોપીઓને ઝડપીને પૂછપરછ કરવામાં આવી રહી છે,આ લોકો મોટા ડ્રગસ ડીલર છે,અને અંકલેશ્વરની ફેકટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું છે.ડ્રગ્સને FSLખાતે મોકલી આપવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથધરી છે,થોડાક દિવસો પહેલા પણ અંકલેશ્વરની ફાર્મા કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.

Surat પોલીસ "શાબાસ", કામરેજના વેલંજાથી ઝડપ્યું 2 કરોડનું એમડી ડ્રગ્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાની ડીસીબી અને એસઓજી પોલીસે 2 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે,કામરેજના વેલંજાથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ,પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે,ડ્રગ્સ અંકલેશ્વરથી આરોપીઓ કારમાં લઈને નીકળ્યા હતા,પોલીસે હાલમાં વધુ તપાસ હાથધરી છે.

નશાના સોદાગરો બે નકાબ થયા

સુરતમાં ફરી નશાના સોદાગરો બે નકાબ થયા છે જેમાં યુવાઓને નશાના રવાડે ચડાવવાનું કામ આ લોકો કરી રહ્યાં હતા,આ ડ્રગ્સ યુવાઓ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી મોટી કામગીરી કરી છે,ડ્રગ્સ અંકલેશ્વરથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે.રંગોળી ચોકડી પાસેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે,હાલમાં FSLની ટીમે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે.


ગૃહ રાજ્યમંત્રીએ ક્રાઈમબ્રાન્ચને પાઠવ્યા અભિનંદન

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે.હર્ષ સંઘવીનું કહેવું છે કે,સુરત ક્રાઈમબ્રાન્ચે 2100 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું હતું,સુરત ક્રાઈમબ્રાન્ચને અભિનંદન પાઠવું છે,ભરૂચ સુધી પીછો કરી ડ્રગ્સ ઝડપ્યું છે તે મોટી વાત કહેવાય સાથે સાથે પોલીસ રાત-દિવસ મહેનત કરી ડ્રગ્સને ઝડપી પાડે છે.

ડ્રગ્સ ઝડપાવા મુદ્દે સુરત પોલીસ કમિશનરનું નિવેદન

સુરતમાં ડ્રગ્સ ઝડપાયા મુદ્દે સુરત પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે જેમાં સુરત પોલીસ કમિશનરનું કહેવું છે કે,આ બાબતે ભરૂચમાં પોલીસની ટીમ કામગીરી રહી છે અને તપાસ ચાલુ છે ત્રણ આરોપીઓને ઝડપીને પૂછપરછ કરવામાં આવી રહી છે,આ લોકો મોટા ડ્રગસ ડીલર છે,અને અંકલેશ્વરની ફેકટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું છે.ડ્રગ્સને FSLખાતે મોકલી આપવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથધરી છે,થોડાક દિવસો પહેલા પણ અંકલેશ્વરની ફાર્મા કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.