Surat કોર્પોરેશનના લાંચિયા અધિકારી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરાયો, ડિમોલિશન ન કરવા માટે 21 લાખની લાંચ માગી હતી

Feb 21, 2026 - 23:00
Surat કોર્પોરેશનના લાંચિયા અધિકારી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરાયો, ડિમોલિશન ન કરવા માટે 21 લાખની લાંચ માગી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનના લાંચીયા કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને ACBદ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કાર્યપાલક ઈજનેરે ડિમોલિશન ન કરવા માટે 21 લાખ રૂપિયાની લાંચ માગી હતી

સૂત્રોના જણાવ્યા મુજબ, કાર્યપાલક ઈજનેરે ડિમોલિશન ન કરવા માટે 21 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

પાલિકાના અધિકારી સામે કમિશનરની સખ્ત કાર્યવાહી

સુરત પાલિકા કમિશનર દ્વારા લાંચીયા અધિકારી સામે ગંભીર પગલાં લેવામાં આવ્યા છે અને આજે અધિકારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0