જેલના સળિયા પાછળથી સીધા પાલિકાની બેઠકમાં: જામનગરમાં જેલમાંથી આવેલા કોર્પોરેટરોની એન્ટ્રી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Municipal Corporation: જામનગર મહાનગરપાલિકા (JMC)ની આજે (16મી મે) યોજાયેલી પહેલી જ બેઠક ભારે હલચલ અને રાજકીય ગરમાવા વચ્ચે સંપન્ન થઈ છે. આ બેઠક પર ચર્ચાનો વિષય કોઈ રાજકીય ખેંચતાણ નહીં, પરંતુ ગુજસીટોક (GUJCITOC) જેવા ગંભીર પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બે નવનિયુક્ત કોર્પોરેટરોની હાજરી રહી હતી. કોર્ટની મંજૂરી બાદ આ બંને સભ્યોને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના સભાખંડમાં લાવવામાં આવ્યા હતા, જેને પગલે કોર્પોરેશન ભવન છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કોંગ્રેસ અને 'આપ'ના કોર્પોરેટરો જેલમાંથી આવ્યા બોર્ડમાં
મળતી માહિતી અનુસાર, જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા બે વિપક્ષી સભ્યો હાલ જેલમાં બંધ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

