Suratમાં રમતા-રમતા બાળકી નીચે પટકાતા મોત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરતમાં પહેલા માળેથી બાળકી નીચે પટકાતા બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના બની હતી,બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ પણ સારવાર મળે તે પહેલા જ બાળકીએ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ,આ સમગ્ર ઘટનાને લઈ ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે. ભેસ્તાન વિસ્તારમાં દોઢ વર્ષની બાળકીનું મોત બાળક કયારે શું કરે છે તેની કાળજી માતા-પિતા રાખતા નથી અને તેના કારણે કયારેક માતા-પિતાને રડવાનો વારો આવે છે,સુરતમાં આવી જ ઘટના બની કે જેમાં માતા-પિતા ઘરે હતા અને બાળકી રમતી રમતી ગેલેરી નજીક પહોંચી જાય છે તેમ છત્તા માતા-પિતાને આ વાતની ખબર રહેતી નથી,બાળક રમતા રમતા નીચે પટકાય છે ત્યારે ખબર પડે છે કે બાળકી નીચે પડી અને નીચે પડે છે ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ તે પહેલા તો તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હોય છે. શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત ભેસ્તાન પોલીસે આ સમગ્ર મામલે માતા-પિતાના નિવેદન નોંધ્યા છે અને બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ બાળકીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેમ છત્તા માતા-પિતાની બેદરકારીના કારણે બાળક જીવ ગુમાવતું હોય છે,તમારૂ બાળક રમતું હોય તો તેને એકલું ના મૂકો,તેની સાથે રહો એટલે તમને પણ બાળકની ખબર રહે. 12 જુન 2024ના રોજ પણ સુરતમાં બાળક રમતા-રમાતા નીચે પટકાતા મોત ગીર સોમનાથ જિલ્લાના વતની અને વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી- 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્ની અને બે વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા હાઉસ કિપિંગનું પણ કામ કરતી હતી. હાઉસ કીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતાં રમતાં સાતમા માળેથી નીચે પટકાયું હતું.

Suratમાં રમતા-રમતા બાળકી નીચે પટકાતા મોત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં પહેલા માળેથી બાળકી નીચે પટકાતા બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના બની હતી,બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ પણ સારવાર મળે તે પહેલા જ બાળકીએ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ,આ સમગ્ર ઘટનાને લઈ ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

ભેસ્તાન વિસ્તારમાં દોઢ વર્ષની બાળકીનું મોત

બાળક કયારે શું કરે છે તેની કાળજી માતા-પિતા રાખતા નથી અને તેના કારણે કયારેક માતા-પિતાને રડવાનો વારો આવે છે,સુરતમાં આવી જ ઘટના બની કે જેમાં માતા-પિતા ઘરે હતા અને બાળકી રમતી રમતી ગેલેરી નજીક પહોંચી જાય છે તેમ છત્તા માતા-પિતાને આ વાતની ખબર રહેતી નથી,બાળક રમતા રમતા નીચે પટકાય છે ત્યારે ખબર પડે છે કે બાળકી નીચે પડી અને નીચે પડે છે ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ તે પહેલા તો તેણે અંતિમ શ્વાસ લઈ લીધા હોય છે.

શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત

ભેસ્તાન પોલીસે આ સમગ્ર મામલે માતા-પિતાના નિવેદન નોંધ્યા છે અને બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ બાળકીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેમ છત્તા માતા-પિતાની બેદરકારીના કારણે બાળક જીવ ગુમાવતું હોય છે,તમારૂ બાળક રમતું હોય તો તેને એકલું ના મૂકો,તેની સાથે રહો એટલે તમને પણ બાળકની ખબર રહે.

12 જુન 2024ના રોજ પણ સુરતમાં બાળક રમતા-રમાતા નીચે પટકાતા મોત

ગીર સોમનાથ જિલ્લાના વતની અને વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી- 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્ની અને બે વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા હાઉસ કિપિંગનું પણ કામ કરતી હતી. હાઉસ કીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. માતા કામ કરી રહી હતી,તે દરમિયાન બાળક રમતાં રમતાં સાતમા માળેથી નીચે પટકાયું હતું.