Suratની પાંડેસરા પોલીસે દુકાનમાં તોડફોડ કરનાર ટપોરીને કાયદાનો પાઠ ભણાવ્યો
સુરત પોલીસ અસમાજિક તત્વો સામે કડક કામગીરી કરી રહી છે. શહેરમાં દુકાનદારને હેરાન કરતાં ટપોરીએ આતંક મચાવ્યો હતો.ક્રિષ્ના નગરમાં ટપોરીની બબાલનો વીડિયો વાયરલ થયો. પાંડેસરા પોલીસે ટપોરી પાસે માંફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો.ટપોરીનો આતંકલોકો પોતાની વાત મનાવવા દાદાગીરી પર ઉતરી આવતા હોય છે. ક્રિષ્નાનગરમાં વિસ્તારમાં એક ટપોરીને દુકાનદાર સાથે કોઈ બાબતે બબાલ થતાં તોડફોડ કરવા લાગ્યો. ટપોરીના આતંકના વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે ટપોરી જેવો છોકરો દુકાનમાં આવે છે. દુકાનદારને ધમકી આપ્યા બાદ દુકાનમાં તોડફોડ કરી હતી. ટપોરી હાથમાં લાકડી અને ફટકા લઇ દુકાનમાં આવે છે અને દુકાનની બહાર વસ્તુઓ પડી હોય છે તે નીચે ફેંકવા લાગે છે. દુકાનદાર ટપોરીને તોડફોડ કરવાની ના પાડે છે. તેમજ ત્યાં આસપાસ ઉભેલા લોકો પણ ટપોરી છોકરાને રોકવા પ્રયાસ કરે છે.છતાં પણ ટપોરી દુકાનની વસ્તુઓની તોડફોડ કરી ધાંધલ મચાવે છે. પોલીસે આપ્યું જ્ઞાનટપોરીએ આતંક મચાવી દુકાનની વસ્તુઓની તોડફોડ કરતાં દુકાનદારે આ મામલે પોલીસમાં ફરીયાદ કરી. ક્રિષ્નાનગરના દુકાનદારે પોલીસને કહ્યું કે ટપોરીએ તેમની મહત્વની સામગ્રીને નુકસાન પંહોચાડ્યું છે.ટપોરીની તોડફોડનો વીડિયો પણ વાયરલ થયો છે.વાયરલ વીડિયોને પગલે પાંડેસરા પોલીસે ટપોરી સામે કાર્યવાહી કરી.પાંડેસરા પોલીસે ટપોરી પાસે માંફી મંગાવી કાયદાનું જ્ઞાન કરાવ્યું. પોલીસે બીફોર અને આફ્ટરનો વીડિયો શેર કર્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પોલીસ અસમાજિક તત્વો સામે કડક કામગીરી કરી રહી છે. શહેરમાં દુકાનદારને હેરાન કરતાં ટપોરીએ આતંક મચાવ્યો હતો.ક્રિષ્ના નગરમાં ટપોરીની બબાલનો વીડિયો વાયરલ થયો. પાંડેસરા પોલીસે ટપોરી પાસે માંફી મંગાવી કાયદાનો પાઠ ભણાવ્યો.
ટપોરીનો આતંક
લોકો પોતાની વાત મનાવવા દાદાગીરી પર ઉતરી આવતા હોય છે. ક્રિષ્નાનગરમાં વિસ્તારમાં એક ટપોરીને દુકાનદાર સાથે કોઈ બાબતે બબાલ થતાં તોડફોડ કરવા લાગ્યો. ટપોરીના આતંકના વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે ટપોરી જેવો છોકરો દુકાનમાં આવે છે. દુકાનદારને ધમકી આપ્યા બાદ દુકાનમાં તોડફોડ કરી હતી. ટપોરી હાથમાં લાકડી અને ફટકા લઇ દુકાનમાં આવે છે અને દુકાનની બહાર વસ્તુઓ પડી હોય છે તે નીચે ફેંકવા લાગે છે. દુકાનદાર ટપોરીને તોડફોડ કરવાની ના પાડે છે. તેમજ ત્યાં આસપાસ ઉભેલા લોકો પણ ટપોરી છોકરાને રોકવા પ્રયાસ કરે છે.છતાં પણ ટપોરી દુકાનની વસ્તુઓની તોડફોડ કરી ધાંધલ મચાવે છે.
પોલીસે આપ્યું જ્ઞાન
ટપોરીએ આતંક મચાવી દુકાનની વસ્તુઓની તોડફોડ કરતાં દુકાનદારે આ મામલે પોલીસમાં ફરીયાદ કરી. ક્રિષ્નાનગરના દુકાનદારે પોલીસને કહ્યું કે ટપોરીએ તેમની મહત્વની સામગ્રીને નુકસાન પંહોચાડ્યું છે.ટપોરીની તોડફોડનો વીડિયો પણ વાયરલ થયો છે.વાયરલ વીડિયોને પગલે પાંડેસરા પોલીસે ટપોરી સામે કાર્યવાહી કરી.પાંડેસરા પોલીસે ટપોરી પાસે માંફી મંગાવી કાયદાનું જ્ઞાન કરાવ્યું. પોલીસે બીફોર અને આફ્ટરનો વીડિયો શેર કર્યો.