Social Media પર યુવતીઓ અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો

સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો,નહીતર તમારી સાથે પણ કોઈ અજૂકતી ઘટના બની શકે છે,આવી જ એક ઘટના અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં બની હતી જેમાં યુવતી રડતી-રડતી આવી અને તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી તો પોલીસના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા. યુવકે અલગ નામ બનાવી મિત્રતા કેળવી સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ધીરેધીરે વધી રહ્યો છે જેની વચ્ચે યુવતીઓ દુષ્કર્મની ઘટનાઓ પણ બનતી જાય છે આવી જ એક ઘટના અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં બની હતી હતી જેમાં રડતી-રડતી યુવતી પોલીસને આપવિતી જણાવે છે,જેમાં અનુસુચિત જાતિના યુવકે સવર્ણ જ્ઞાતિનું નામ અને અટક ધારણ કરીને ફોટો એડીટ કરીને બદલી નાખ્યો અને ત્યારબાદ યુવતીને હોટલમાં મળવા બોલાવે છે અને શારીરીક અડપલા પણ કરે છે અને ત્યારબાદ યુવકે યુવતીના ફોટા પાડી તેને બદનામ કરવાની ધમકી આપી હતી આ સમગ્ર વાત યુવતીએ પોલીસને જણાવી હતી તો પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથધરી છે.પોલીસે અન્ય બે યુવકો છે તેને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે,કેમકે એક આઈડી પરથી કેટલી યુવતીઓને આવી રીતે હેરાન કરતા હશે.એક આઈડી ત્રણ યુવકો ઉપયોગ કરતા પોલીસની તપાસમાં સામે આવ્યું કે જે મુખ્ય આરોપી છે તેણે એક કોમન ઈન્ટ્રાગ્રામ આઈડી બનાવ્યું હતુ જે અલગ-અલગ તેના બે મિત્રો પણ ઉપયોગ કરી રહ્યાં હતા એટલે કે એક યુવતી અને ત્રણ અલગ-અલગ યુવકો તેને મેસેજ કરી રહ્યાં હતા એટલે યુવતીને લાગ્યું કે યુવક તેને ખૂબ પ્રેમ કરે છે એટલે તે તેને મળવા જાય છે પણ જયારે યુવકનો સંતોષ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ તે યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો અને તેને બ્લેકમેઈલ પણ કરતો હતો.યુવતી આ વાત જાણીને બેભાન અવસ્થામાં આવી ગઈ હતી પરંતુ પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો. યુવતીને પોલીસે બચાવી આ સમગ્ર ઘટના બનતા યુવતી મરવા માટે તૈયાર થઈ ગઈ હતી કેમ કે તેને યુવકે દગો કર્યો હતો પરંતુ પોલીસે સમજાવી તેને ઘરે પરત મોકલી હતી અને આરોપી યુવકની પોલીસે તપાસ હાથધરી છે,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે યુવક આવી રીતે મેસજ કરીને બદનામ કરતો હતો તેણે અન્ય યુવતીઓને પણ ઈન્સ્ટ્રાગ્રામ મારફતે મેસેજ કર્યા છે,ત્યારે સોશિયલ મીડિયામાં કયારેય અજાણ્યા માણસો જોડે મિત્રતા ના કરવી કેમ કે આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે,ફોટો અલગ હોય અને મળવા આવો ત્યારે અલગ દેખાય છે.

Social Media પર યુવતીઓ અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો,નહીતર તમારી સાથે પણ કોઈ અજૂકતી ઘટના બની શકે છે,આવી જ એક ઘટના અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં બની હતી જેમાં યુવતી રડતી-રડતી આવી અને તેણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી તો પોલીસના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા.

યુવકે અલગ નામ બનાવી મિત્રતા કેળવી

સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ધીરેધીરે વધી રહ્યો છે જેની વચ્ચે યુવતીઓ દુષ્કર્મની ઘટનાઓ પણ બનતી જાય છે આવી જ એક ઘટના અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં બની હતી હતી જેમાં રડતી-રડતી યુવતી પોલીસને આપવિતી જણાવે છે,જેમાં અનુસુચિત જાતિના યુવકે સવર્ણ જ્ઞાતિનું નામ અને અટક ધારણ કરીને ફોટો એડીટ કરીને બદલી નાખ્યો અને ત્યારબાદ યુવતીને હોટલમાં મળવા બોલાવે છે અને શારીરીક અડપલા પણ કરે છે અને ત્યારબાદ યુવકે યુવતીના ફોટા પાડી તેને બદનામ કરવાની ધમકી આપી હતી આ સમગ્ર વાત યુવતીએ પોલીસને જણાવી હતી તો પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ હાથધરી છે.પોલીસે અન્ય બે યુવકો છે તેને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે,કેમકે એક આઈડી પરથી કેટલી યુવતીઓને આવી રીતે હેરાન કરતા હશે.

એક આઈડી ત્રણ યુવકો ઉપયોગ કરતા

પોલીસની તપાસમાં સામે આવ્યું કે જે મુખ્ય આરોપી છે તેણે એક કોમન ઈન્ટ્રાગ્રામ આઈડી બનાવ્યું હતુ જે અલગ-અલગ તેના બે મિત્રો પણ ઉપયોગ કરી રહ્યાં હતા એટલે કે એક યુવતી અને ત્રણ અલગ-અલગ યુવકો તેને મેસેજ કરી રહ્યાં હતા એટલે યુવતીને લાગ્યું કે યુવક તેને ખૂબ પ્રેમ કરે છે એટલે તે તેને મળવા જાય છે પણ જયારે યુવકનો સંતોષ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ તે યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો અને તેને બ્લેકમેઈલ પણ કરતો હતો.યુવતી આ વાત જાણીને બેભાન અવસ્થામાં આવી ગઈ હતી પરંતુ પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો.

યુવતીને પોલીસે બચાવી

આ સમગ્ર ઘટના બનતા યુવતી મરવા માટે તૈયાર થઈ ગઈ હતી કેમ કે તેને યુવકે દગો કર્યો હતો પરંતુ પોલીસે સમજાવી તેને ઘરે પરત મોકલી હતી અને આરોપી યુવકની પોલીસે તપાસ હાથધરી છે,પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે યુવક આવી રીતે મેસજ કરીને બદનામ કરતો હતો તેણે અન્ય યુવતીઓને પણ ઈન્સ્ટ્રાગ્રામ મારફતે મેસેજ કર્યા છે,ત્યારે સોશિયલ મીડિયામાં કયારેય અજાણ્યા માણસો જોડે મિત્રતા ના કરવી કેમ કે આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે,ફોટો અલગ હોય અને મળવા આવો ત્યારે અલગ દેખાય છે.