SG હાઈવે પર પે એન્ડ પાર્કિંગ પાસે ચાની કીટલીની આગમાં 9 વાહનો બળીને ખાખ

May 21, 2026 - 01:30
SG હાઈવે પર પે એન્ડ પાર્કિંગ પાસે ચાની કીટલીની આગમાં 9 વાહનો બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એસ.જી. હાઈવે પર ઈસ્કોન સર્કલ નજીક વાઈડ એન્ગલ સામે AMCના પે એન્ડ પાર્કિંગમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી હતી. પાર્કિંગમાં આવેલી અપંગ માનવ મંડળની ચાની કીટલીના કેબિનમાં એલપીજી ગેસ લીકેજ થવાના કારણે આ બ્લાસ્ટ થયો હતો.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસ લોક કરીને પાર્ક કરેલા 4 એક્ટિવા અને 5 બાઇક સહિત કુલ 9 દ્વિચક્રી વાહનો તેની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. ફયર બ્રિગેડે બનાવ સ્થળે પહોચી આગ બુઝાવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0