Saurashtraમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો, આંબરડી સફારી કેન્દ્ર બન્યું આકર્ષણ

દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ જોવા મળે છે.અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌથી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજયમાંથી પર્યટકો પ્રવાસીઓની આજથી ભીડ જામી રહી છે.સિંહ દર્શન માટે લોકો ઉમટયા લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અન્ય લોકોને અહીં સફારી પાર્કમાં મજા માણવા પણ અપીલ પ્રવાસીઓ જ કરી રહ્યા છે.આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ અને અતિ આકર્ષણનું કેન્દ્ર વિશ્વમાં માત્ર અહીં આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌવથી મોટું મુકવામાં આવ્યું છે. સફારીપાર્ક આકર્ષણનું કેન્દ્ર જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે અહીં લોકો દૂર દૂરથીઆ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના અલગ અલગ અલગ જિલ્લા માંથી અને અન્ય રાજ્યોમાંથી લોકો અહીં સિંહો સહિત વન્યપ્રાણી જોવા આજથી ભારે ભીડ જોવા મળી રહી છે. વન વિભાગ દ્રારા કરાઈ અનોખી સુવિધા વર્ષ 2023-2024માં 62,451 પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી દેશ-વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ એશિયાઇ સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લ્હાવો બસ સફારી કરીને માણ્યો છે. સફારી પાર્કમા પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા 2 એ.સી અને 3 નોન એ.સી. સહિત પાંચ બસ રાખવામાં આવી છે. વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે. ગીરની ઓળખ ગીરની એક આગવી ઓળખ એટલે એશિયાઇ સિંહનો આ વિસ્તારમાં વસવાટ! હવે, સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃત્તિ વધતા સિંહોની વસતીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની વસતી વધીને 674 થઈ છે. ધારી ગળધરા ખોડીયાર મંદિર, ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે. 380 હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.  

Saurashtraમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો, આંબરડી સફારી કેન્દ્ર બન્યું આકર્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ જોવા મળે છે.અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌથી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજયમાંથી પર્યટકો પ્રવાસીઓની આજથી ભીડ જામી રહી છે.

સિંહ દર્શન માટે લોકો ઉમટયા
લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.અહી વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહ દર્શન સહિતનો લ્હાવો લઈ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અન્ય લોકોને અહીં સફારી પાર્કમાં મજા માણવા પણ અપીલ પ્રવાસીઓ જ કરી રહ્યા છે.આંબરડી સફારી પાર્કમાં દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે અહીં સેલ્ફી પોઇન્ટ અને અતિ આકર્ષણનું કેન્દ્ર વિશ્વમાં માત્ર અહીં આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ સિંહબાળ સાથેનું સ્ટેચ્યુ સૌવથી મોટું મુકવામાં આવ્યું છે.

સફારીપાર્ક આકર્ષણનું કેન્દ્ર
જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે અહીં લોકો દૂર દૂરથીઆ સ્ટેચ્યુ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકો પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના અલગ અલગ અલગ જિલ્લા માંથી અને અન્ય રાજ્યોમાંથી લોકો અહીં સિંહો સહિત વન્યપ્રાણી જોવા આજથી ભારે ભીડ જોવા મળી રહી છે.

વન વિભાગ દ્રારા કરાઈ અનોખી સુવિધા
વર્ષ 2023-2024માં 62,451 પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી દેશ-વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ એશિયાઇ સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લ્હાવો બસ સફારી કરીને માણ્યો છે. સફારી પાર્કમા પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા 2 એ.સી અને 3 નોન એ.સી. સહિત પાંચ બસ રાખવામાં આવી છે. વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે.

ગીરની ઓળખ
ગીરની એક આગવી ઓળખ એટલે એશિયાઇ સિંહનો આ વિસ્તારમાં વસવાટ! હવે, સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃત્તિ વધતા સિંહોની વસતીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની વસતી વધીને 674 થઈ છે. ધારી ગળધરા ખોડીયાર મંદિર, ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે. 380 હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.