Saurashtraમાં 100થી વધુ ખેલૈયાઓએ તિરંગા સાથે દાંડિયા-રાસ રમી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમ્યા અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આયોજન દેશ ભક્તિના અલગ અલગ ગીત પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતાસૌરાષ્ટ્રમાં 78માં સ્વતંત્ર દિવસની રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકોએ અવનવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી જે હેઠળ લોકોએ આજે પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે. તિરંગા સાથે રાખી 100થી વધુ ખેલૈયાઓએ દાંડિયા રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ કરી અનોખી દેશભક્તિ વ્યકત કરી છે, ગોંડલના અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓએ તિરંગો સાથે રાખીને દાંડિયા રમી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. સૌ પ્રથમ વખત દાંડિયા કલાસીસના 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા હતા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેમાં 6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગો સાથે રાખી દાંડિયા રાસ રમ્યા હતા. જેનો એક સુંદર નજારો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. દેશ ભક્તિના ગીત પર અલગ અલગ સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા અર્વાચીન ગ્રુપ દ્વારા ગોંડલમાં બસ સ્ટેશન પાસે આવેલી એક અગાસી પર મંડપમાં તિરંગાનો ભવ્ય શણગાર કર્યો હતો. સાથે તમામ ખેલૈયાઓએ ડ્રેસ કોડ પ્રમાણે સફેદ શર્ટ, ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હાથમાં તિરંગો રાખી દેશ ભક્તિના અલગ અલગ ગીતો પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા. નોંધનીય છે કે આ ગરબામાં બોયસ, ગર્લ્સ અને કિડસે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણીમાં આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર ખાતે કર્યુ ધ્વજવંદન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વતનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિજાપુરમાં કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અનેક અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્યો સામેલ થયા હતા. 

Saurashtraમાં 100થી વધુ ખેલૈયાઓએ તિરંગા સાથે દાંડિયા-રાસ રમી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમ્યા

    • અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આયોજન
    • દેશ ભક્તિના અલગ અલગ ગીત પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા

    સૌરાષ્ટ્રમાં 78માં સ્વતંત્ર દિવસની રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકોએ અવનવી રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી જે હેઠળ લોકોએ આજે પોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે.

    તિરંગા સાથે રાખી 100થી વધુ ખેલૈયાઓએ દાંડિયા રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી

    ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ કરી અનોખી દેશભક્તિ વ્યકત કરી છે, ગોંડલના અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓએ તિરંગો સાથે રાખીને દાંડિયા રમી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. સૌ પ્રથમ વખત દાંડિયા કલાસીસના 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા હતા અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. જેમાં 6થી લઈને 57 વર્ષ સુધીના ખેલૈયાઓએ તિરંગો સાથે રાખી દાંડિયા રાસ રમ્યા હતા. જેનો એક સુંદર નજારો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.

    દેશ ભક્તિના ગીત પર અલગ અલગ સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા

    અર્વાચીન ગ્રુપ દ્વારા ગોંડલમાં બસ સ્ટેશન પાસે આવેલી એક અગાસી પર મંડપમાં તિરંગાનો ભવ્ય શણગાર કર્યો હતો. સાથે તમામ ખેલૈયાઓએ ડ્રેસ કોડ પ્રમાણે સફેદ શર્ટ, ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી હાથમાં તિરંગો રાખી દેશ ભક્તિના અલગ અલગ ગીતો પર જુદા જુદા સ્ટેપ પર દાંડિયા રાસ રમ્યા હતા. નોંધનીય છે કે આ ગરબામાં બોયસ, ગર્લ્સ અને કિડસે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ઉજવણીમાં આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિજાપુર ખાતે કર્યુ ધ્વજવંદન

    રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના વતનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિજાપુરમાં કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં અનેક અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્યો સામેલ થયા હતા.