Sankheda: સંખેડા ભાથીજી મંદિરે ભંડારો-લોકડાયરો,શોભાયાત્રા યોજાયાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોલાગામડી : સંખેડા ખાતે સુપ્રસિદ્ધ શ્રી ભાથીજી મહારાજના મંદિરે અખાત્રીજ નિમિતે જાહેર ભંડારાનું તેમજ લોક ડાયરાનું આયોજન નવયુવક મંડળ દ્વારા કરાયું હતું.અખાત્રીજ નિમિતે સંખેડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભાથીજી મહારાજના મંદિર ને સુંદર રીતે શણગારાયું હતું. આ શુભ અવસરે શ્રી ભાથીજી મહારાજની શોભાયાત્રા નગરમાં નીકળી હતી. નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ દર્શનનો લાભ લીધો હતો. નવયુવક મંડળ દ્વારા જાહેર ભંડારો તેમજ લોકડાયરાનું આયોજન કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

