Sanad: ઔદ્યોગિક વસાહતના વિકાસનો રોડ મેપ તૈયાર, બે સાંસદોએ આપ્યું માર્ગદર્શન

સાણંદ GIDCના વિકાસ માટે ચર્ચા કરવામાં આવીજીઆઈડીસીમાં ગુજરાતની પહેલી 2400 વર્કર માટે બની રહેલી ડોરમેટરી બાબતે વિગતવાર ચર્ચા બંને કેન્દ્રીય મંત્રીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યુ સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને પ્રકાશ વરમોરાએ ધારાસભ્યની મદદથી ખાસ દિલ્હી ખાતે ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લીધી હતી અને સતત વિકસી રહેલી સાણંદ ઔદ્યોગિક વસાહતના વિકાસ માટે તેમજ આગળ વધુ ક્ષિતિજ વિકસે તેના રોડ મેપ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સંસદમાં ચાલી રહેલા સત્ર વચ્ચે પણ બંને સાંસદ સમય કાઢી GIDCના વિકાસ માટે મુલાકાત કરી સંસદમાં ચાલી રહેલા સત્ર વચ્ચે પણ બંને સાંસદ અમિત શાહ અને મનસુખ માંડવિયાએ ખાસ સમય કાઢીને ગુજરાતની આ ઔદ્યોગિક વસાહત અને તેની સાથે વિકાસને વેગવાન બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને પ્રકાશ વરમોરાએ આજે ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સાથે સાંસદ સભામાં મુલાકાત કરી હતી અને ઈન્ડસ્ટ્રીઝના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતા. જીઆઈડીસી વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમને વેગ આપવા ચર્ચા કરી ત્યારે બંને કેન્દ્રીય મંત્રીઓએ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમને વેગ આપવા અને STP/SWSની વ્યવસ્થા ઉભી કરવા ચર્ચા કરી અને જરૂરી આદેશો પણ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાણંદ જીઆઈડીસીમાં ગુજરાતની પહેલી 2400 વર્કર માટે બની રહેલી ડોરમેટરી બાબતે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.

Sanad: ઔદ્યોગિક વસાહતના વિકાસનો રોડ મેપ તૈયાર, બે સાંસદોએ આપ્યું માર્ગદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાણંદ GIDCના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી
  • જીઆઈડીસીમાં ગુજરાતની પહેલી 2400 વર્કર માટે બની રહેલી ડોરમેટરી બાબતે વિગતવાર ચર્ચા
  • બંને કેન્દ્રીય મંત્રીઓએ જરૂરી માર્ગદર્શન આપ્યુ

સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને પ્રકાશ વરમોરાએ ધારાસભ્યની મદદથી ખાસ દિલ્હી ખાતે ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લીધી હતી અને સતત વિકસી રહેલી સાણંદ ઔદ્યોગિક વસાહતના વિકાસ માટે તેમજ આગળ વધુ ક્ષિતિજ વિકસે તેના રોડ મેપ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

સંસદમાં ચાલી રહેલા સત્ર વચ્ચે પણ બંને સાંસદ સમય કાઢી GIDCના વિકાસ માટે મુલાકાત કરી

સંસદમાં ચાલી રહેલા સત્ર વચ્ચે પણ બંને સાંસદ અમિત શાહ અને મનસુખ માંડવિયાએ ખાસ સમય કાઢીને ગુજરાતની આ ઔદ્યોગિક વસાહત અને તેની સાથે વિકાસને વેગવાન બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને પ્રકાશ વરમોરાએ આજે ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સાથે સાંસદ સભામાં મુલાકાત કરી હતી અને ઈન્ડસ્ટ્રીઝના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતા.

જીઆઈડીસી વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમને વેગ આપવા ચર્ચા કરી

ત્યારે બંને કેન્દ્રીય મંત્રીઓએ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમને વેગ આપવા અને STP/SWSની વ્યવસ્થા ઉભી કરવા ચર્ચા કરી અને જરૂરી આદેશો પણ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સાણંદ જીઆઈડીસીમાં ગુજરાતની પહેલી 2400 વર્કર માટે બની રહેલી ડોરમેટરી બાબતે વિગતવાર ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.