Sabarkanthaના ઈડરમાં પશુઓની આસ્થા સાથે જોડાયેલ અલૌકિક મેળો ભરાયો

સાબરકાંઠાના ઇડરના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા બરવાવ ગામે પશુપાલકોની આસ્થા સાથેનો અલૌકિક મેળો ભરાય છે જેમાં પશુપાલકોના હિતની રક્ષા કાજે પશુઓનો વંશવેલો ટકાવી રાખવા સહિત ગત વર્ષમાં માનેલી માનતા તેમજ કોઈ ગંભીર બીમારી ન રહે તે નિમિત્તે શામગોર વીર મહારાજનો પરંપરાગત મેળો યોજાય છે.ગાય ભેંસનું રક્ષણ કાજે રાખેલી આસ્થા સાથે આ જગ્યાએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. માનતા થાય છે પૂરી માનેલી માનતા મુજબ ગાય ભેંસનું ચોખ્ખા ઘી થકી વિશેષ પૂજા અર્ચના કરે છે તેમજ આગામી વર્ષ પોતાના ગાય ભેંસ ને સલામત રાખવા આશીર્વાદ મેળવે છે. જોકે આવો મેળો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ઈડર ના બરવાવ ગામે જ યોજાય છે.સમગ્ર ઉત્તર ગુજરાતનો પશુપાલકો માટે પ્રખ્યાત ગણાતો શ્યામગોરનો લોકમેળો આજે ઈડરના બરવાવ ગામે યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં સાબરકાંઠા સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ પોતાની માનતા પૂરી કરી આગામી વર્ષ માટે ગાય ભેંસ સંપૂર્ણ તંદુરસ્ત રહે તે માટે વિશેષ પૂજા આરતી કરી ગત વર્ષની માનતાઓ પૂર્ણ કરી હતી. વિશેષ ભોગ ધરાવાય છે સાબરકાંઠાના ઈડરના બરવા ગામે છેલ્લા 500 વર્ષથી શ્યામગોર વીર મહારાજની ભાદરવા સુદ આઠમના દિવસે વિશેષ ભોગ ધરાવાય છે તેમજ છેલ્લા એક વર્ષ દરમિયાન પશુપાલકોએ પોતાના પશુઓ માટે માનેલી માનતાઓ પણ આજે પૂર્ણ કરાય છે સાથોસાથ આગામી વર્ષમાં પોતાના ગાય ભેસની તંદુરસ્તી સંપૂર્ણ રીતે જળવાયેલી રહે તેમ જ તેમનો વંશ સતત વધતો રહે તેવી મંગલ કામના સાથે દૂધ ઘી તેમજ વિવિધ અનાજનો ભોગ ધરાવાય છે જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પશુપાલકો માટે યોજાતો આ એકમાત્ર મેરો હોવાના પગલે આજના દિવસે હજારોની સંખ્યામાં પશુપાલકો હાજરી આપતા હોય છે તેમજ પોતાના પશુઓના સુખાકારી જીવન માટે વિશેષ ભોગ ધરાવે છે સાથોસાથ એક વર્ષ દરમિયાન પશુઓના તંદુરસ્તી માટે પણ આજના દિવસે શ્યામગોર વીર મહારાજ ને વિશેષ ભોગ ધરાવાય છે.વિશેષ પૂજાજોકે સમગ્ર ઉત્તર ગુજરાતનો એકમાત્ર પશુપાલક માટે યોજતા રહેલા લોકમેળાના પગલે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવી પડતી હોય છે જેમાં ટ્રાફિક લાઈટ પાણી તેમજ સ્થાનિક મંદિરમાં વિવિધ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રની પણ જવાબદાર બની વિવિધ કામગીરી કરે છે ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આવડશે વિવિધ જવાબદારી અંતર્ગત પશુપાલકોને સહાયરૂપ થવા વિશેષ આયોજન હાથ ધરાયા હતા.જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પશુઓની તંદુરસ્તી માટે યોજાઇ રહેલા આ લોકમેળામાં હજારો લોકો ભાગીદાર બને છે તેમજ ગત વર્ષની સરખામણીએ આવતું વર્ષ પશુપાલકો માટે લાભદાયી બને તે માટે વિશેષ પૂજા અર્ચનની સાથે ભોગ ધરાવતા હોય છે.

Sabarkanthaના ઈડરમાં પશુઓની આસ્થા સાથે જોડાયેલ અલૌકિક મેળો ભરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના ઇડરના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા બરવાવ ગામે પશુપાલકોની આસ્થા સાથેનો અલૌકિક મેળો ભરાય છે જેમાં પશુપાલકોના હિતની રક્ષા કાજે પશુઓનો વંશવેલો ટકાવી રાખવા સહિત ગત વર્ષમાં માનેલી માનતા તેમજ કોઈ ગંભીર બીમારી ન રહે તે નિમિત્તે શામગોર વીર મહારાજનો પરંપરાગત મેળો યોજાય છે.ગાય ભેંસનું રક્ષણ કાજે રાખેલી આસ્થા સાથે આ જગ્યાએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

માનતા થાય છે પૂરી

માનેલી માનતા મુજબ ગાય ભેંસનું ચોખ્ખા ઘી થકી વિશેષ પૂજા અર્ચના કરે છે તેમજ આગામી વર્ષ પોતાના ગાય ભેંસ ને સલામત રાખવા આશીર્વાદ મેળવે છે. જોકે આવો મેળો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ઈડર ના બરવાવ ગામે જ યોજાય છે.સમગ્ર ઉત્તર ગુજરાતનો પશુપાલકો માટે પ્રખ્યાત ગણાતો શ્યામગોરનો લોકમેળો આજે ઈડરના બરવાવ ગામે યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં સાબરકાંઠા સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ પોતાની માનતા પૂરી કરી આગામી વર્ષ માટે ગાય ભેંસ સંપૂર્ણ તંદુરસ્ત રહે તે માટે વિશેષ પૂજા આરતી કરી ગત વર્ષની માનતાઓ પૂર્ણ કરી હતી.


વિશેષ ભોગ ધરાવાય છે

સાબરકાંઠાના ઈડરના બરવા ગામે છેલ્લા 500 વર્ષથી શ્યામગોર વીર મહારાજની ભાદરવા સુદ આઠમના દિવસે વિશેષ ભોગ ધરાવાય છે તેમજ છેલ્લા એક વર્ષ દરમિયાન પશુપાલકોએ પોતાના પશુઓ માટે માનેલી માનતાઓ પણ આજે પૂર્ણ કરાય છે સાથોસાથ આગામી વર્ષમાં પોતાના ગાય ભેસની તંદુરસ્તી સંપૂર્ણ રીતે જળવાયેલી રહે તેમ જ તેમનો વંશ સતત વધતો રહે તેવી મંગલ કામના સાથે દૂધ ઘી તેમજ વિવિધ અનાજનો ભોગ ધરાવાય છે જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પશુપાલકો માટે યોજાતો આ એકમાત્ર મેરો હોવાના પગલે આજના દિવસે હજારોની સંખ્યામાં પશુપાલકો હાજરી આપતા હોય છે તેમજ પોતાના પશુઓના સુખાકારી જીવન માટે વિશેષ ભોગ ધરાવે છે સાથોસાથ એક વર્ષ દરમિયાન પશુઓના તંદુરસ્તી માટે પણ આજના દિવસે શ્યામગોર વીર મહારાજ ને વિશેષ ભોગ ધરાવાય છે.

વિશેષ પૂજા

જોકે સમગ્ર ઉત્તર ગુજરાતનો એકમાત્ર પશુપાલક માટે યોજતા રહેલા લોકમેળાના પગલે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવી પડતી હોય છે જેમાં ટ્રાફિક લાઈટ પાણી તેમજ સ્થાનિક મંદિરમાં વિવિધ તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્રની પણ જવાબદાર બની વિવિધ કામગીરી કરે છે ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આવડશે વિવિધ જવાબદારી અંતર્ગત પશુપાલકોને સહાયરૂપ થવા વિશેષ આયોજન હાથ ધરાયા હતા.જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પશુઓની તંદુરસ્તી માટે યોજાઇ રહેલા આ લોકમેળામાં હજારો લોકો ભાગીદાર બને છે તેમજ ગત વર્ષની સરખામણીએ આવતું વર્ષ પશુપાલકો માટે લાભદાયી બને તે માટે વિશેષ પૂજા અર્ચનની સાથે ભોગ ધરાવતા હોય છે.