વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની કેટલાય વખતથી ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી શરૂ
Vadodara Fire Brigade : વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં છેલ્લા કેટલાય વખતથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા હંગામી ધોરણે ચાલતી હતી. હંગામી વિવાદિત ચીફ ફાયર ઓફિસર આરોપી પાર્થ બ્રહ્મભટ્ટએ ખાતાના સૈનિકને નશાની હાલતમાં ઢોર માર માર્યા બાદ ભૂગર્ભમાં ઊતરી જવાની ઘટના બાદ છેલ્લા કેટલાય વખતથી હંગામી ધોરણે ચાલતી ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ પાલિકા દ્વારા કાયમી ચીફ ફાયર ઓફિસરની ભરતી અંગે પ્રક્રિયા શરૂ કરી છે. પાલિકા દ્વારા આ જગ્યાએ કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણુક અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા છેલ્લા કેટલાય વખતથી ખાલી પડી હતી. હંગામી ધોરણે ચાલતી આ જગ્યાએ કાર્યકારી ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Fire Brigade : વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં છેલ્લા કેટલાય વખતથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા હંગામી ધોરણે ચાલતી હતી. હંગામી વિવાદિત ચીફ ફાયર ઓફિસર આરોપી પાર્થ બ્રહ્મભટ્ટએ ખાતાના સૈનિકને નશાની હાલતમાં ઢોર માર માર્યા બાદ ભૂગર્ભમાં ઊતરી જવાની ઘટના બાદ છેલ્લા કેટલાય વખતથી હંગામી ધોરણે ચાલતી ચીફ ફાયર ઓફિસરની જગ્યાએ પાલિકા દ્વારા કાયમી ચીફ ફાયર ઓફિસરની ભરતી અંગે પ્રક્રિયા શરૂ કરી છે. પાલિકા દ્વારા આ જગ્યાએ કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણુક અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકાના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા છેલ્લા કેટલાય વખતથી ખાલી પડી હતી. હંગામી ધોરણે ચાલતી આ જગ્યાએ કાર્યકારી ચીફ ફાયર ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઈ હતી.