Rajkot: માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1600 અને મગફળીના 1051ના ભાવે સોદા

માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની સિઝન શરૂ રોકડીયા પાક એવી આ બંને જણસના ભાવ જાહેર શુકનના ભાવે સોદો કરી વેપારીઓએ પ્રારંભ કર્યો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની નવી સિઝનનો પ્રારંભ થયો છે રોકડીયા પાક એવી આ બંને જણસના ભાવ ગત સિઝનની આસપાસ રહ્યા છે. કપાસના ભાવ 1600 થી ઉપર બોલાયા છે જ્યારે મગફળીના ભાવ 1051 બોલાયા હતા. આજે બંને પાકમાં શુકનના ભાવે સોદા કરી વેપારીઓએ નવી સિઝનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ફરી શરૂ થઇ છે. યાર્ડમાં કપાસ અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. કપાસના એક મણના 1600 રૂપિયા ભાવ અને મગફળીના એક મણના 1051 ભાવ રહ્યા હતા. જેનાથી ખેડૂતોને ગત સિઝનની સરખામણીમાં થોડો વધારે ભાવ મળ્યો છે. અન્ય પાકોની પણ સારી આવક થઈ હતી યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા, સુકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં કપાસની આવક થઈ હતી. કપાસાના ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યાં છે. કપાસના ભાવ ખેડૂતોને 1600 રૂપિયા મળ્યાં હતાં. માર્કેટ યાર્ડમાં જીણી અને જાડી મગફળીની આવક થઈ રહી છે. યાર્ડમાં મગફળીની આવક વધારે થઈ હતી. જાડી મગફળીની આવક પણ થઈ હતી. જાડી મગફળીનો ભાવ પણ સારો મળ્યો હતો. જીણી મગફળીની આવક પણ થઈ રહી છે. જ્યારે જીણી મગફળીનો ભાવ પણ સારો બોલાયો હતો.

Rajkot: માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1600 અને મગફળીના 1051ના ભાવે સોદા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની સિઝન શરૂ
  • રોકડીયા પાક એવી આ બંને જણસના ભાવ જાહેર
  • શુકનના ભાવે સોદો કરી વેપારીઓએ પ્રારંભ કર્યો

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની નવી સિઝનનો પ્રારંભ થયો છે રોકડીયા પાક એવી આ બંને જણસના ભાવ ગત સિઝનની આસપાસ રહ્યા છે. કપાસના ભાવ 1600 થી ઉપર બોલાયા છે જ્યારે મગફળીના ભાવ 1051 બોલાયા હતા. આજે બંને પાકમાં શુકનના ભાવે સોદા કરી વેપારીઓએ નવી સિઝનનો પ્રારંભ કરાવ્યો હતો.


રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક ફરી શરૂ થઇ છે. યાર્ડમાં કપાસ અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. કપાસના એક મણના 1600 રૂપિયા ભાવ અને મગફળીના એક મણના 1051 ભાવ રહ્યા હતા. જેનાથી ખેડૂતોને ગત સિઝનની સરખામણીમાં થોડો વધારે ભાવ મળ્યો છે.

અન્ય પાકોની પણ સારી આવક થઈ હતી

યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા, સુકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં કપાસની આવક થઈ હતી. કપાસાના ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યાં છે. કપાસના ભાવ ખેડૂતોને 1600 રૂપિયા મળ્યાં હતાં. માર્કેટ યાર્ડમાં જીણી અને જાડી મગફળીની આવક થઈ રહી છે. યાર્ડમાં મગફળીની આવક વધારે થઈ હતી. જાડી મગફળીની આવક પણ થઈ હતી. જાડી મગફળીનો ભાવ પણ સારો મળ્યો હતો. જીણી મગફળીની આવક પણ થઈ રહી છે. જ્યારે જીણી મગફળીનો ભાવ પણ સારો બોલાયો હતો.