નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ૬ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ થઈ

વડોદરાઃ અંગ્રેજી માધ્યમના વાલીઓમાં વધતા જતા ક્રેઝને જોતા ૬ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ  અંગ્રેજી માધ્યમની પહેલી સ્કૂલ શરુ કરી હતી.આઠ વર્ષ બાદ હવે શિક્ષણ સમિતિની ૬  સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલી રહ્યા છે અને તેમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ પર પહોંચી છે.મળતી વિગતો પ્રમાણે ૨૦૧૬માં જ્યારે પહેલી વખત છાણી ટીપી ૧૩ વિસ્તારની ચાણકય સ્કૂલમાં અંગ્રેજી  માધ્યમ શરુ કરવામાં આવ્યું તે વખતે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.એ પછી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ રહી છે.કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની  અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ૬ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ અંગ્રેજી માધ્યમના વાલીઓમાં વધતા જતા ક્રેઝને જોતા ૬ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ  અંગ્રેજી માધ્યમની પહેલી સ્કૂલ શરુ કરી હતી.આઠ વર્ષ બાદ હવે શિક્ષણ સમિતિની ૬  સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલી રહ્યા છે અને તેમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૦૦ પર પહોંચી છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૧૬માં જ્યારે પહેલી વખત છાણી ટીપી ૧૩ વિસ્તારની ચાણકય સ્કૂલમાં અંગ્રેજી  માધ્યમ શરુ કરવામાં આવ્યું તે વખતે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.એ પછી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ રહી છે.કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.