અમદાવાદની ફક્ત બે શાળામાંથી RTE હેઠળ પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ

File PhotoRTE False Admission: RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ, તંત્રમાં રહેલાં અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સરકારની આ યોજનાનો લાભ ગરીબ અને વંચિતોને મળવાને બદલે જે લોકો રૂપિયા ખવડાવીને ખોટા દસ્તાવેજ બનાવવાની તેવડ ધરાવતા હોય તેવા વાલીઓના બાળકોને મળી રહ્યો છે.

અમદાવાદની ફક્ત બે શાળામાંથી RTE હેઠળ  પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

File Photo

RTE False Admission: RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ, તંત્રમાં રહેલાં અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે સરકારની આ યોજનાનો લાભ ગરીબ અને વંચિતોને મળવાને બદલે જે લોકો રૂપિયા ખવડાવીને ખોટા દસ્તાવેજ બનાવવાની તેવડ ધરાવતા હોય તેવા વાલીઓના બાળકોને મળી રહ્યો છે.