RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IPL 2025: આઇપીએલની ફાઇનલમાં આરસીબીની જીતની ઉજવણીમાં ચાહકો ભાન ભૂલી ખેંચતાણ કરીને સીએસકેના કેપ્ટન ધોનીના નામવાળી ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા હતા. આ કરતૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુઝર્સે ગુસ્સે થયા હતા.
ધોનીના નામવાળી ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ સુપર કિંગ્સને હરાવીને ચેમ્પિયન બનતા શહેરના વિવિધ વિસ્તારોમાં સમર્થકો રોડ ઉપર આવીને ઉજવણી કરી રહ્યા હતા. આ સમયે કેટલાક સમર્થકો ઉજવણીમાં ભાન ભૂલ્યા હોય તેવા દૃશ્ય સામે આવ્યા હતા.
What's Your Reaction?






