Rajkotમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યુ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યુ છે. જેમાં દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે કાર્યવાહી થશે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામે પગલાં લેવાશે. જેમાં દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનો ખુલાસો થયો છે. મિત દેવડા અને પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂ વેંચતો હતો. ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ વધુ ખુલાસો થશે. દારૂ, બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાસો થશે દારૂ, બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાસો થશે. 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે તે સમયે જયદીપ દેવડાનું સરઘસ કાઢ્યું હતું. તેમજ ભાજપ સંગઠનમાં સ્થાન કેવી રીતે અપાયું તે સવાલો ઉઠી રહ્યાં છે. જેમાં રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખની દારૂકેસમાં સંડોવણીનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે ભાજપ પગલાં લેશે. તેમાં દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હતા. તથા મિત દેવડા પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂનું વેંચાણ કરતા હોવાનું ખુલ્યું છે. 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સરઘસ કાઢ્યું હતું ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ દારૂ અને બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાશા થશે. 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સરઘસ કાઢ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ભાજપના સંગઠનમાં સ્થાન કેવી રીતે અપાયું તેની સામે સવાલો ઉઠી રહ્યાં છે. રાજકોટમાં હવે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે. શહેરના ભાજપ બક્ષી પાંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે.ગોપાલ નગર - 9માંથી ભક્તિ નગર પોલીસે બાતમી આધારે રેડ કરી હતી તેમાં પ્રિયાંક અને મિત દેવડાના નામ સામે આવ્યા હતા. અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા પોલીસની તપાસ દરમિયાન પ્રિયાંકે કહ્યું કે અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા હતા. ત્યારે પોલીસે આ વાત પર જયદીપ દેવડા સામે પણ ગુનો નોંધ્યો છે. ભક્તિનગર પોલીસ તપાસમાં જતા આરોપી જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નં.14 નાં કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા પરંતુ ભક્તિનગર પોલીસ સામે ન ચાલતા અંતે કોર્પોરેટરને રાતા મોઢે પાછું વળી જવું પડ્યું હતું.

Rajkotમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યુ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યુ છે. જેમાં દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે કાર્યવાહી થશે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામે પગલાં લેવાશે. જેમાં દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનો ખુલાસો થયો છે. મિત દેવડા અને પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂ વેંચતો હતો. ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ વધુ ખુલાસો થશે.

દારૂ, બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાસો થશે

દારૂ, બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાસો થશે. 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે તે સમયે જયદીપ દેવડાનું સરઘસ કાઢ્યું હતું. તેમજ ભાજપ સંગઠનમાં સ્થાન કેવી રીતે અપાયું તે સવાલો ઉઠી રહ્યાં છે. જેમાં રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખની દારૂકેસમાં સંડોવણીનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે ભાજપ પગલાં લેશે. તેમાં દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હતા. તથા મિત દેવડા પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ દારૂનું વેંચાણ કરતા હોવાનું ખુલ્યું છે.

2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સરઘસ કાઢ્યું હતું

ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ દારૂ અને બિયર ક્યાંથી લઈ આવતો તે અંગે ખુલાશા થશે. 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સરઘસ કાઢ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ભાજપના સંગઠનમાં સ્થાન કેવી રીતે અપાયું તેની સામે સવાલો ઉઠી રહ્યાં છે. રાજકોટમાં હવે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે. શહેરના ભાજપ બક્ષી પાંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે.ગોપાલ નગર - 9માંથી ભક્તિ નગર પોલીસે બાતમી આધારે રેડ કરી હતી તેમાં પ્રિયાંક અને મિત દેવડાના નામ સામે આવ્યા હતા.

અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા

પોલીસની તપાસ દરમિયાન પ્રિયાંકે કહ્યું કે અમારી સાથે જયદીપ દેવડા છે અને તેમની મદદથી અમે આ બોટલો લાવ્યા હતા. ત્યારે પોલીસે આ વાત પર જયદીપ દેવડા સામે પણ ગુનો નોંધ્યો છે. ભક્તિનગર પોલીસ તપાસમાં જતા આરોપી જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નં.14 નાં કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા પરંતુ ભક્તિનગર પોલીસ સામે ન ચાલતા અંતે કોર્પોરેટરને રાતા મોઢે પાછું વળી જવું પડ્યું હતું.