PALANPUR: મહિલાને કાળો જાદુ કરી દાગીના પડાવ્યા
ગુજરાતમાં ચેઇન સ્નેચિંગની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે.ગઠિયાઓ મંદિર ગયેલી મહિલાને કાળો જાદુ કરી દાગીના પડાવ્યાહતા.મહિલા એગોલા રોડ પર ઍક્ટિવ પર આવતા હતા ત્યારે ૨ શખ્સો દાગીના પડાવી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના મામલે પોલીસ cctv ની મદદ લઈ આરોપીની શોધખોળ કરી રહી છે.પાલનપુરમાં કાળો જાદુ કરીને દાગીના પડાવ્યાપ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરના એગોલા રોડ પર મહિલા સાથે દાગીના તફડચીની ઘટના બનવા પામી છે.એગોલા રોડ પરની આકાશ બંગ્લોઝમા રહેતા શારદાબેન દોલતભાઈમાળી મંદિરે દર્શન કરવા ગયા હતા.દર્શન કરી પરત ફરતી વેળાએ એગોલા રોડ પર પહોંચતા ઍક્ટિવા ચાલક ૨ શખ્સો દ્વારા રસ્તો પૂછવાના મહાલે ઊભા રાખ્યા હતા. ત્યારબાદ તેમણે કાળો જાદુ કરી શારદાબેનના તમામ દાગીના સેરવી લીધા હતા અને નાસી છૂટયા હતા.ઘટનાના સીસીટીવી સામે આવ્યામહિલા રસ્તો પૂછી દાગીના સેરવી લેવાની જૂની મોડસ ઓપરેન્ડીના શિકાર બન્યા હતા.મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કરાતા પોલીસેઅજાણ્યા ઇસમો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને આ મામલે પોલીસ cctv ફુટેજની મદદ લઈ આરોપીની શોધખોળ કરી રહી છે. વડોદરામાં ૨૪ કલાકમાં ચેઇન સ્નેચિંગની ૩ ઘટનાગુજરાતમાં ચેઇન સ્નેચિંગ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે.પાલનપુરમાં ૧ તો વડોદરામાં ૨૪ કલાકમાં જ ૩ મહિલાઓના અછોડા તોડયા હતા.ગૃહરાજયમંત્રીની કાયદો અને વ્યવસ્થાનીસ્થિતિ જાળવી રાખવા પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. લોકોએ શું રાખવી જોઈએ કાળજી?છાશવારે બનતી ચેઇન સ્નેચિંગની આવી ઘટનાઑ ઓછી કરવા લોકોમાં જાગરૂકતા લાવવી જરૂરી છે.લોકોએ ભારે દાગીના પહેરી બહાર નીકળતાં સાવચેત રહેવું જોઈએ.સૂમસામ રસ્તા પર કોઈ પીછો કરતું હોય તો પોલીસ હેલ્પલાઇનની મદદ માંગવી જોઈએ તથા કોઈ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચેઇન સ્નેચિંગની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે.ગઠિયાઓ મંદિર ગયેલી મહિલાને કાળો જાદુ કરી દાગીના પડાવ્યા
હતા.મહિલા એગોલા રોડ પર ઍક્ટિવ પર આવતા હતા ત્યારે ૨ શખ્સો દાગીના પડાવી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના મામલે પોલીસ cctv ની મદદ લઈ આરોપીની શોધખોળ
કરી રહી છે.
પાલનપુરમાં કાળો જાદુ કરીને દાગીના પડાવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરના એગોલા રોડ પર મહિલા સાથે દાગીના તફડચીની ઘટના બનવા પામી છે.એગોલા રોડ પરની આકાશ બંગ્લોઝમા રહેતા શારદાબેન દોલતભાઈ
માળી મંદિરે દર્શન કરવા ગયા હતા.દર્શન કરી પરત ફરતી વેળાએ એગોલા રોડ પર પહોંચતા ઍક્ટિવા ચાલક ૨ શખ્સો દ્વારા રસ્તો પૂછવાના મહાલે ઊભા રાખ્યા હતા. ત્યારબાદ
તેમણે કાળો જાદુ કરી શારદાબેનના તમામ દાગીના સેરવી લીધા હતા અને નાસી છૂટયા હતા.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
મહિલા રસ્તો પૂછી દાગીના સેરવી લેવાની જૂની મોડસ ઓપરેન્ડીના શિકાર બન્યા હતા.મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કરાતા પોલીસે
અજાણ્યા ઇસમો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને આ મામલે પોલીસ cctv ફુટેજની મદદ લઈ આરોપીની શોધખોળ કરી રહી છે.
વડોદરામાં ૨૪ કલાકમાં ચેઇન સ્નેચિંગની ૩ ઘટના
ગુજરાતમાં ચેઇન સ્નેચિંગ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે.પાલનપુરમાં ૧ તો વડોદરામાં ૨૪ કલાકમાં જ ૩ મહિલાઓના અછોડા તોડયા હતા.ગૃહરાજયમંત્રીની કાયદો અને વ્યવસ્થાની
સ્થિતિ જાળવી રાખવા પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે.
લોકોએ શું રાખવી જોઈએ કાળજી?
છાશવારે બનતી ચેઇન સ્નેચિંગની આવી ઘટનાઑ ઓછી કરવા લોકોમાં જાગરૂકતા લાવવી જરૂરી છે.લોકોએ ભારે દાગીના પહેરી બહાર નીકળતાં સાવચેત રહેવું જોઈએ.
સૂમસામ રસ્તા પર કોઈ પીછો કરતું હોય તો પોલીસ હેલ્પલાઇનની મદદ માંગવી જોઈએ તથા કોઈ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ.