પીસીબીએ યુ ટયુબ પરની ન્યુઝ ચેનલના ચાર પત્રકારો વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાવ્યો

( ભુપી મારવાડી)અમદાવાદ,સોમવારઅમદાવાદ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાંચ (પીસીબી)ના  સ્ટાફને બદનામ  કરવા માટે હત્યા કેસના આરોપી અને કુખ્યાત બુટલેગર ભુપી મારવાડીનો પોલીસને બદનામ કરતો વિડીયો યુ ટયુબ પરની ન્યુઝ ચેનલ પર ચલાવવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ચાર ન્યુઝ ચેનલના પત્રકારો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

પીસીબીએ  યુ ટયુબ પરની ન્યુઝ ચેનલના ચાર પત્રકારો વિરૂદ્ધ  ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

( ભુપી મારવાડી)


અમદાવાદ,સોમવાર

અમદાવાદ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાંચ (પીસીબી)ના  સ્ટાફને બદનામ  કરવા માટે હત્યા કેસના આરોપી અને કુખ્યાત બુટલેગર ભુપી મારવાડીનો પોલીસને બદનામ કરતો વિડીયો યુ ટયુબ પરની ન્યુઝ ચેનલ પર ચલાવવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ચાર ન્યુઝ ચેનલના પત્રકારો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.