Rajkotની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઠાકરમાંથી આરોગ્ય વિભાગે શાકના લીધા નમૂના

ચણા મસાલા અને બટેટાના શાકના નમૂના લેવામાં આવ્યા ઠાકર લોજ સહિત પાંચ સ્થળેથી નમૂના લેવામાં આવ્યા ગોવાલિયા ફૂડ પ્રોડક્ટમાંથી ક્રીમ માય લાઈફ બટરના, પનીરના,ચીઝના, નમૂના લેવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાણીતી રેસ્ટોરન્ટ ઠાકરમાંથી શાકના નમૂના લેવામાં આવ્યા છે.ચણા મસાલા અને બટેટાના શાકના નમૂના લેવામાં આવ્યા છે.તો અન્ય પાંચ રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે,જો આ નમૂનામાં કઈ શંકાસ્પદ કે વાસી વસ્તુ આવશે ટેસ્ટમાં તો તે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ દિવસ પહેલા ઢેબર રોડ પર નમૂના લીધા રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ ઉપર આવેલી જ્યુબેલી ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર આવેલ ઢોસાવાળાની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ મેંદુવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. 5 જુલાઈ 2024ના રોજ દૂધની આઈટમ બનાવતી ફેટરીમં દરોડા જિલ્લાના જેતપુરના મોઢવાડી વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગની ટીમ દ્વારા મોઢવાડી વિસ્તાર આવેલા પનીર સહીત દૂધની આઈટમો બનાવતી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ફ્રુડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના ચાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. પનીર, દૂધ, વેજીટેબલ ઓઈલ, ક્રીમ મલાઈ મળી 1660 કિલો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. 20 દિવસ અગાઉ પણ અન્ય જગ્યાએ કરાઈ રેડ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન બજરંગવાડીમાં શ્રીનાથજી ડેરીની તપાસ કરતા અખાદ્ય મીઠાઇ 5 કિગ્રા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.તો બીજી તરફ વાત કરવામાં આવે તો દુકાનમાં યોગ્ય સ્ટોરેજ,હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાયત્રી મદ્રાસ કાફેને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

Rajkotની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઠાકરમાંથી આરોગ્ય વિભાગે શાકના લીધા નમૂના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચણા મસાલા અને બટેટાના શાકના નમૂના લેવામાં આવ્યા
  • ઠાકર લોજ સહિત પાંચ સ્થળેથી નમૂના લેવામાં આવ્યા
  • ગોવાલિયા ફૂડ પ્રોડક્ટમાંથી ક્રીમ માય લાઈફ બટરના, પનીરના,ચીઝના, નમૂના લેવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાણીતી રેસ્ટોરન્ટ ઠાકરમાંથી શાકના નમૂના લેવામાં આવ્યા છે.ચણા મસાલા અને બટેટાના શાકના નમૂના લેવામાં આવ્યા છે.તો અન્ય પાંચ રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે,જો આ નમૂનામાં કઈ શંકાસ્પદ કે વાસી વસ્તુ આવશે ટેસ્ટમાં તો તે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ત્રણ દિવસ પહેલા ઢેબર રોડ પર નમૂના લીધા

રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ ઉપર આવેલી જ્યુબેલી ચેમ્બર ગ્રાઉન્ડ ફલોર આવેલ ઢોસાવાળાની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ મેંદુવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી 4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

5 જુલાઈ 2024ના રોજ દૂધની આઈટમ બનાવતી ફેટરીમં દરોડા

જિલ્લાના જેતપુરના મોઢવાડી વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર અને રાજકોટના ફૂડ વિભાગની ટીમ દ્વારા મોઢવાડી વિસ્તાર આવેલા પનીર સહીત દૂધની આઈટમો બનાવતી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ફ્રુડ વિભાગ દ્વારા શંકાસ્પદ પનીર અને દૂધના ચાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. પનીર, દૂધ, વેજીટેબલ ઓઈલ, ક્રીમ મલાઈ મળી 1660 કિલો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.

20 દિવસ અગાઉ પણ અન્ય જગ્યાએ કરાઈ રેડ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન બજરંગવાડીમાં શ્રીનાથજી ડેરીની તપાસ કરતા અખાદ્ય મીઠાઇ 5 કિગ્રા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.તો બીજી તરફ વાત કરવામાં આવે તો દુકાનમાં યોગ્ય સ્ટોરેજ,હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાયત્રી મદ્રાસ કાફેને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.