Rajkot: રાજકોટમાં ભાજપ કોર્પોરેટરનો લેટર બોમ્બ, ટિપરવાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ

રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે  ભાજપના જ કોર્પોરેટર નો લેટર બોમ્બ સામે આવ્યો છે. વોર્ડ નંબર 14ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.ટિપરવાનના કોન્ટ્રાક્ટ મુદ્દે રાજકોટમાં ભાજપ કોર્પોરેટરનો લેટર સામે આવ્યા છે. ટિપરવાનના કોન્ટ્રાક્ટ મુદ્દે નિલેશ જલુના ગંભીર આક્ષેપો કર્યા છે. રિ-ટેન્ડર કરવા નિલેશ જલુનો મનપા કમિશનરને પત્ર લખ્યો છે. ભાજપ કોર્પોરેટર નિલેશ જલુએ પત્ર લખીને મોટો ખુલાસો કર્યો છે. ટિપરવાનનાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનપાને 800 કરોડનું નુકસાન થવાનો પત્રમાં  ઉલ્લેખ કર્યો છે. કંપનીએ અંદરોઅંદર સમજી ભાવ ભર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં’તેવું પત્રમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે. સંકલન બેઠકમાં પણ નિલેશ જલુ ગેરહાજર રહ્યા હતા.નિલેશ જલું રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટર સેનીટેશન કમિટી ચેરમેન છે. રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે વોર્ડ નંબર 14 ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડ ના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.કોન્ટ્રાકટની કોપી કોંગ્રેસ માંગી પણ ન મળી તેની વચ્ચે ભાજપના કોર્પોરેટર લેટર સામે આવ્યો છે.  રાજકોટ મહાનગર પાલિકામાં ચર્ચાનો વિષય બનેલા 1100 કરોડના કોન્ટ્રાક્ટ અંગે કોર્પોરેટરનો લેટર લખીને સેનીટેશન કમિટી ચેરમેન નિલેશ જલું લેટર મોટો ખુલાસો કર્યો છે.  ટિપરવાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનપાને 800 કરોડનું નુકશાન થવાનો લેટરમાં ઉલ્લેખ છે. કંપની અંદરો અંદર સમજી ભાવ ભર્યાનો પણ ઉલ્લેખ કરીને સાથે જ રિ-ટેન્ડર કરવા મનપા કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. કોર્પોરેટર નિલેશ જલુંએ વધુમાં લખ્યું હતું કે, બધી હકીકત બાદ પણ જો ટેન્ડર પ્રક્રિયા થશે તો કોઈ જવાબદારી મારી નથી. 

Rajkot: રાજકોટમાં ભાજપ કોર્પોરેટરનો લેટર બોમ્બ, ટિપરવાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો ઉલ્લેખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે  ભાજપના જ કોર્પોરેટર નો લેટર બોમ્બ સામે આવ્યો છે. વોર્ડ નંબર 14ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

ટિપરવાનના કોન્ટ્રાક્ટ મુદ્દે રાજકોટમાં ભાજપ કોર્પોરેટરનો લેટર સામે આવ્યા છે. ટિપરવાનના કોન્ટ્રાક્ટ મુદ્દે નિલેશ જલુના ગંભીર આક્ષેપો કર્યા છે. રિ-ટેન્ડર કરવા નિલેશ જલુનો મનપા કમિશનરને પત્ર લખ્યો છે. ભાજપ કોર્પોરેટર નિલેશ જલુએ પત્ર લખીને મોટો ખુલાસો કર્યો છે. ટિપરવાનનાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનપાને 800 કરોડનું નુકસાન થવાનો પત્રમાં  ઉલ્લેખ કર્યો છે. કંપનીએ અંદરોઅંદર સમજી ભાવ ભર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં’તેવું પત્રમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે. સંકલન બેઠકમાં પણ નિલેશ જલુ ગેરહાજર રહ્યા હતા.

નિલેશ જલું રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટર સેનીટેશન કમિટી ચેરમેન છે. રાજકોટમાં ટિપરવાનના કોન્ટ્રાકટર મામલે વોર્ડ નંબર 14 ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડ ના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાકટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.કોન્ટ્રાકટની કોપી કોંગ્રેસ માંગી પણ ન મળી તેની વચ્ચે ભાજપના કોર્પોરેટર લેટર સામે આવ્યો છે. 

રાજકોટ મહાનગર પાલિકામાં ચર્ચાનો વિષય બનેલા 1100 કરોડના કોન્ટ્રાક્ટ અંગે કોર્પોરેટરનો લેટર લખીને સેનીટેશન કમિટી ચેરમેન નિલેશ જલું લેટર મોટો ખુલાસો કર્યો છે.  ટિપરવાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનપાને 800 કરોડનું નુકશાન થવાનો લેટરમાં ઉલ્લેખ છે. કંપની અંદરો અંદર સમજી ભાવ ભર્યાનો પણ ઉલ્લેખ કરીને સાથે જ રિ-ટેન્ડર કરવા મનપા કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. કોર્પોરેટર નિલેશ જલુંએ વધુમાં લખ્યું હતું કે, બધી હકીકત બાદ પણ જો ટેન્ડર પ્રક્રિયા થશે તો કોઈ જવાબદારી મારી નથી.