Rajkot : ઉપલેટામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની ફટકારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને અદાલતે 20 વર્ષ ની સજા ફટકારી છે અને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે.
ઉપલેટામાં દુષ્કર્મ ની ફરીયાદ
ગત તારીખ 13/07/2024 ના રોજ ઉપલેટા પોલીસ મથકે ભોગ બનનાર પિતા એ આરોપી કનેશ પાસિંગ કટારાની સામે ફરીયાદ નોંધાવી હતી
આરોપીને પકડી પાડવામાં આવ્યો
ઉપલેટા પોલીસ તંત્ર એ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ધોરાજીની એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાંમાં કેસ ચાલ્યો હતો. 20 વર્ષ ની સજા ફટકારાઇ
બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ ને ધોરાજી એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહીબુલલા શેખ દ્વારા આજે આરોપી ને 20 વર્ષ ની સજા ફટકારાઇ હતી અને દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો---- Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

