Rajkot Rain: જિલ્લાના 27 ડેમોમાં જાણો કેટલા નવા નીરની આવક થઇ
છેલ્લા 24 કલાકમાં ન્યારી-1 ડેમમાં 0.82 ફૂટનો વધારો ઘેલો સોમનાથ ડેમમાં જળસંગ્રહ 2.30 ફૂટ વધ્યું માલગઢ ડેમના જળસંગ્રહમાં 0.82 ફૂટનો વધારો થયો રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં 94.78 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ન્યારી-1 ડેમમાં 0.82 ફૂટનો વધારો કરાયો છે. તેમાં ઘેલો સોમનાથ ડેમમાં જળસંગ્રહમાં 2.30 ફૂટનો વધારો થયો છે. માલગઢ ડેમના જળસંગ્રહમાં 0.82 ફૂટનો વધારો થયો છે. તથા 18 જળાશયો 100 ટકા ભરાયા, 10 ડેમ ઓવરફ્લો થયા છે. 8 ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે 8 ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે. જેમાં પાંચ ડેમ વિસ્તારમાં અત્યાર સુધી 40 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. જિલ્લાના 27 ડેમોમાં સરેરાશ 94.78 ટકા જળસંગ્રહ થયુ છે. છેલ્લા 24 કલાકમાં ન્યારી-1માં 0.82, ઘેલો સોમનાથમાં 2.30 તથા માલગઢ ડેમમાં 0.82 ફૂટનો વધારો થયો છે. તેમજ પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જળાશયો છલકાવા લાગ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા 27 જળાશયોમાં વરસાદના નીર ઠલવાઈ રહ્યા છે. જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો 18 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં 10 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યારે આઠ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ 27 જળાશયો સરેરાશ 94.78 ટકા ભરાઈ ગયા છે. જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- છેલ્લા 24 કલાકમાં ન્યારી-1 ડેમમાં 0.82 ફૂટનો વધારો
- ઘેલો સોમનાથ ડેમમાં જળસંગ્રહ 2.30 ફૂટ વધ્યું
- માલગઢ ડેમના જળસંગ્રહમાં 0.82 ફૂટનો વધારો થયો
રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં 94.78 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ન્યારી-1 ડેમમાં 0.82 ફૂટનો વધારો કરાયો છે. તેમાં ઘેલો સોમનાથ ડેમમાં જળસંગ્રહમાં 2.30 ફૂટનો વધારો થયો છે. માલગઢ ડેમના જળસંગ્રહમાં 0.82 ફૂટનો વધારો થયો છે. તથા 18 જળાશયો 100 ટકા ભરાયા, 10 ડેમ ઓવરફ્લો થયા છે.
8 ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે
8 ડેમના દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે. જેમાં પાંચ ડેમ વિસ્તારમાં અત્યાર સુધી 40 ઈંચથી વધુ વરસાદ આવ્યો છે. જિલ્લાના 27 ડેમોમાં સરેરાશ 94.78 ટકા જળસંગ્રહ થયુ છે. છેલ્લા 24 કલાકમાં ન્યારી-1માં 0.82, ઘેલો સોમનાથમાં 2.30 તથા માલગઢ ડેમમાં 0.82 ફૂટનો વધારો થયો છે. તેમજ પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જળાશયો છલકાવા લાગ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા 27 જળાશયોમાં વરસાદના નીર ઠલવાઈ રહ્યા છે.
જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો
18 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં 10 ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યારે આઠ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના તમામ 27 જળાશયો સરેરાશ 94.78 ટકા ભરાઈ ગયા છે. જિલ્લામાં પાંચ ડેમના વિસ્તારમાં અત્યાર સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે.