Rahul Gandhi અમદાવાદમાં, જેલમાં બંધ કાર્યકર્તાઓના પરિવાર સાથે કરશે મુલાકાત

એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે 15 મિનિટ સુધી કરી ચર્ચારાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે ચર્ચા કરી છે. લગભગ 15 મિનિટ સુધી રાહુલ ગાંધીની નેતાઓ સાથે ચર્ચા થઈ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય ઉમટ્યા છે અને ઢોલ નગારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. આ સાથે જ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે, ત્યારે પીડિત પરિવારજનો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, ત્યારે રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે સાથે જ મોરબી બ્રિજ દુર્ઘટના, અગ્નીકાંડ, હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળશે. 

Rahul Gandhi અમદાવાદમાં, જેલમાં બંધ કાર્યકર્તાઓના પરિવાર સાથે કરશે મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે 15 મિનિટ સુધી કરી ચર્ચા
  • રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે
  • રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નેતાઓ સાથે ચર્ચા કરી છે. લગભગ 15 મિનિટ સુધી રાહુલ ગાંધીની નેતાઓ સાથે ચર્ચા થઈ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય ઉમટ્યા છે અને ઢોલ નગારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. આ સાથે જ રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધન કરશે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે, ત્યારે પીડિત પરિવારજનો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, ત્યારે રાહુલ ગાંધી જેલમાં બંધ નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત કરશે સાથે જ મોરબી બ્રિજ દુર્ઘટના, અગ્નીકાંડ, હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળશે.