નિષ્ઠુર માતા બાળકને પુલ પરથી ફેંકે તે પહેલા જ.., ભાવનગરનો ધ્રૂજાવીદેનારો કિસ્સો

Bhavnagar News : ભાવનગરમાં એક માતા પોતાના સવા વર્ષના બાળકને પૂલ ઉપરથી નીચે ફેંકવા જતા અજાણ્યા બે વ્યક્તિએ બાળકને લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. માતાએ પોતાના બાળકને જાનથી મારવાની કોશિશ કરીઆ પછી અભયમ હેલ્પલાઈન નંબર અને ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા ભાવનગર બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ સહિત અભયમ ટીમના કાઉન્સલર પોલીસ સ્ટેશન પહોંચીને બાળકનો કબજો મેળવીની વધુ તપાસ હાથ ધરી. આ પણ વાંચો : વર્ષ 2005 પહેલાના રાજ્ય સરકારના કર્મીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ, આવતીકાલે કેબિનેટમાં લેવાશે નિર્ણયજ્યારે માતા પાસે બાળકનું હિત જળવાઈ એમ ન હોવાથી બાળકને શિશુગૃહમાં રાખવામાં આવ્યું. 

નિષ્ઠુર માતા બાળકને પુલ પરથી ફેંકે તે પહેલા જ.., ભાવનગરનો ધ્રૂજાવીદેનારો કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhavnagar

Bhavnagar News : ભાવનગરમાં એક માતા પોતાના સવા વર્ષના બાળકને પૂલ ઉપરથી નીચે ફેંકવા જતા અજાણ્યા બે વ્યક્તિએ બાળકને લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 

માતાએ પોતાના બાળકને જાનથી મારવાની કોશિશ કરી

આ પછી અભયમ હેલ્પલાઈન નંબર અને ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા ભાવનગર બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ સહિત અભયમ ટીમના કાઉન્સલર પોલીસ સ્ટેશન પહોંચીને બાળકનો કબજો મેળવીની વધુ તપાસ હાથ ધરી. 

આ પણ વાંચો : વર્ષ 2005 પહેલાના રાજ્ય સરકારના કર્મીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ, આવતીકાલે કેબિનેટમાં લેવાશે નિર્ણય

જ્યારે માતા પાસે બાળકનું હિત જળવાઈ એમ ન હોવાથી બાળકને શિશુગૃહમાં રાખવામાં આવ્યું.