Porbandar: શહેરના મુખ્ય માર્ગો પર રેઢીયાર પશુઓનો ત્રાસ

અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે રેઢિયાર પશુઓ સામે લાલ આંખ કરી પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર રેઢીયાર પશુઓએ અડીંગો જમાવી લીધો છે. ત્યારે પોરબંદર પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે રેઢિયાર પશુઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં રેઢીયાળ પશુઓની સમસ્યા આમતો વધી રહી છે. તેમના નિરકારણ માટે અનેક પ્રયાસ બાદ સફળતા મળી નથી. હાલ ચોમાસાના સમયમાં સીમ વિસ્તારમાંથી પણ પશુઓએ શહેર તરફ પ્રયાણ કર્યો છે. અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે હાલ એમજીરોડ, છાયાચોકી રોડ, એસવીપી રોડ,સત્યનારાયણ મંદિર આસપાસ તેમજ કમલાબાગ રોડ અને કર્લી રોડ સહિતના વિસ્તારોમાં પશુઓ અડિંગો જમાવીને બેઠા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. અને અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં અગાઉ પણ રેઢીયાર પશુઓના કારણે સ્થાનિકોને નુકસાની ભોગવી પડી હતી અને તેમના વાહનોને પણ નુકસાન થયા હોવાના બનાવ બની ચૂક્યા છે. રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી હાલ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરે રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી કામગીરી કરવામાં આવશે અને ખાનગી પશુઓને માર્ગો પર રાખનાર પશુપાલકો સામે લાલ આંગ કરી અને દંડ ફટકારવાની કામગીરી પણ કરવામાં આવશે. તેમજ અમરેલી જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા પશુઓ અને કેટલાક વિસ્તારમાં માલિકીના પશુઓ જાહેર માર્ગો અને નેશનલ હાઇવે સહિત માર્ગો ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યા છે. અકસ્માતોની ઘટના બાદ કેટલાક સીસીટીવી ફૂટેજ લાઈવ નાગરિકો માટે ડરામણા દ્રશ્યો અમરેલી SP હિમકર સિંહના ધ્યાનમાં આવતા નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા પશુઓની બાબતે ગંભીરતા દાખવી. પોલીસ સ્ટેશનના અધિકારીને સોપી જવાબદારી જિલ્લાના તમામ થાણા અધિકારીઓને આદેશ આપ્યા જાહેર માર્ગો ઉપર અને નેશનલ હાઇવે ઉપર આવતા પશુઓને રેડિયમ લગાવો અને હાઇવે નજીકના ગામડાના સરપંચો ગ્રામજનો માલધારીઓ પશુ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠકો યોજી ગંભીર અકસ્માતોની ઘટનાઓ અટકાવવા સંવેદનશીલ બનવા માટે સૂચન કરો જેના કારણે સૌવ પહેલા જાફરાબાદ તાલુકામાં આવેલ નાગેશ્રી પોલીસ દ્વારા દરેક ગામડામાં બેઠકો શરૂ કરી ગામ લોકોને રૂબરૂ મળી પશુઓમાં કારણે સર્જતાં અકસ્માતો અટકવવા પોલીસ દોડતી થઈ છે.

Porbandar: શહેરના મુખ્ય માર્ગો પર રેઢીયાર પશુઓનો ત્રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે
  • રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી
  • પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે રેઢિયાર પશુઓ સામે લાલ આંખ કરી

પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર રેઢીયાર પશુઓએ અડીંગો જમાવી લીધો છે. ત્યારે પોરબંદર પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે રેઢિયાર પશુઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં રેઢીયાળ પશુઓની સમસ્યા આમતો વધી રહી છે. તેમના નિરકારણ માટે અનેક પ્રયાસ બાદ સફળતા મળી નથી. હાલ ચોમાસાના સમયમાં સીમ વિસ્તારમાંથી પણ પશુઓએ શહેર તરફ પ્રયાણ કર્યો છે.

અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે

હાલ એમજીરોડ, છાયાચોકી રોડ, એસવીપી રોડ,સત્યનારાયણ મંદિર આસપાસ તેમજ કમલાબાગ રોડ અને કર્લી રોડ સહિતના વિસ્તારોમાં પશુઓ અડિંગો જમાવીને બેઠા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. અને અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં અગાઉ પણ રેઢીયાર પશુઓના કારણે સ્થાનિકોને નુકસાની ભોગવી પડી હતી અને તેમના વાહનોને પણ નુકસાન થયા હોવાના બનાવ બની ચૂક્યા છે.

રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી

હાલ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરે રેઢીયાર પશુઓને માર્ગો પરથી હટાવવા માટે ટીમ બનાવી કામગીરી કરવામાં આવશે અને ખાનગી પશુઓને માર્ગો પર રાખનાર પશુપાલકો સામે લાલ આંગ કરી અને દંડ ફટકારવાની કામગીરી પણ કરવામાં આવશે. તેમજ અમરેલી જિલ્લામાં જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા પશુઓ અને કેટલાક વિસ્તારમાં માલિકીના પશુઓ જાહેર માર્ગો અને નેશનલ હાઇવે સહિત માર્ગો ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યા છે. અકસ્માતોની ઘટના બાદ કેટલાક સીસીટીવી ફૂટેજ લાઈવ નાગરિકો માટે ડરામણા દ્રશ્યો અમરેલી SP હિમકર સિંહના ધ્યાનમાં આવતા નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા પશુઓની બાબતે ગંભીરતા દાખવી.

પોલીસ સ્ટેશનના અધિકારીને સોપી જવાબદારી

જિલ્લાના તમામ થાણા અધિકારીઓને આદેશ આપ્યા જાહેર માર્ગો ઉપર અને નેશનલ હાઇવે ઉપર આવતા પશુઓને રેડિયમ લગાવો અને હાઇવે નજીકના ગામડાના સરપંચો ગ્રામજનો માલધારીઓ પશુ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠકો યોજી ગંભીર અકસ્માતોની ઘટનાઓ અટકાવવા સંવેદનશીલ બનવા માટે સૂચન કરો જેના કારણે સૌવ પહેલા જાફરાબાદ તાલુકામાં આવેલ નાગેશ્રી પોલીસ દ્વારા દરેક ગામડામાં બેઠકો શરૂ કરી ગામ લોકોને રૂબરૂ મળી પશુઓમાં કારણે સર્જતાં અકસ્માતો અટકવવા પોલીસ દોડતી થઈ છે.