Porbandar: મહેર સમાજની મહિલાઓએ પારંપરિક પોશાક પહેરી રમ્યા રાસ

ગરબા નૃત્ય એ ગુજરાતની ઓળખ છે. જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂંસી નાખવા તરફ વાળ્યુ છે. જ્યારે આ ગરબાને પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખી છે અને તે પણ પરંપરાગત પોશાક પહેરીને રમતા જોવા મળે છે. મહેર સમાજના પુરુષો અને મહિલાઓ પરંપરાગત પોશાક પહેરી નવરાત્રિમાં મણિયારો રાસ રમે છે.મણિયારો રાસ રમવા માટે રીધમમાં માટે શરણાઈ, ઢોલ અને પેટી વાજુ જરૂરી મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત મેળવી હતી, ત્યારે ઢોલ વગાડવામાં આવ્યો હતો. ત્યારથી વિજ્યોત્સવ મનાવવામાં આવે છે. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ અને રાષ્ટ્રીય પર્વ પર પરંપરાગત પોશાક પહેરીને રમવામાં આવે છે. મણિયારો રાસ રમવા માટે રીધમમાં માટે શરણાઈ, ઢોલ અને પેટી વાજુ જરૂરી હોઈ છે. મણિયારો રાસ દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે ગુજરાતના લોક નૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે, જેમાંનો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે. રાસમાં પુરુષો અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે. મણિયારો રાસ રમવા માટે ખાસ જરૂરી હોઈ છે પોશાક તેમાં ચોયણી, આંગણી, પાઘ,બાઠીયુ, ખેસ અને કેડિયું જરૂરી છે. રાસ રમવા માટે દેશી લાકડામાંથી ખાસ દાંડિયા બનાવવામાં આવે છે અને રાસ રમવામાં આવે છે . મહિલાઓ પણ પોતાના પારંપરિક પોશાકમાં રાસડા રમવા મેદાનમાં ઉતરે છે સમાજનું નામ રોશન કરવા અને એક સાથે ત્રણથી ચાર હજાર યુવાનો એક જ પ્રકારના ડ્રેસિંગ, રીધમમાં મણિયારો રાસ રમે છે. આ રાસ રમતા યુવાનો ફરજિયાત ટ્રેડિશનલ ડ્રેસિંગ કરે છે અને ઢોલ અને શરણાઈના સુર તાલ પર હાથમાં લાકડાના દાંડિયાથી મણિયારો રાસ રમે છે. જે રીતે મહેર સમાજના પુરુષો મણિયારો રાસ પોતાના પારંપરિક પોશાક પહેરીને રમે છે, તેવી જ રીતે મહિલાઓ પણ પોતાના પારંપરિક પોશાકમાં રાસડા રમવા મેદાનમાં ઉતરે છે, જ્યારે મેદાનમાં મહિલાઓ રમવા આવે છે ત્યારે ઢારવો, કાપડું અને ઓઢણી પહેરે છે.

Porbandar: મહેર સમાજની મહિલાઓએ પારંપરિક પોશાક પહેરી રમ્યા રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગરબા નૃત્ય એ ગુજરાતની ઓળખ છે. જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂંસી નાખવા તરફ વાળ્યુ છે. જ્યારે આ ગરબાને પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખી છે અને તે પણ પરંપરાગત પોશાક પહેરીને રમતા જોવા મળે છે. મહેર સમાજના પુરુષો અને મહિલાઓ પરંપરાગત પોશાક પહેરી નવરાત્રિમાં મણિયારો રાસ રમે છે.

મણિયારો રાસ રમવા માટે રીધમમાં માટે શરણાઈ, ઢોલ અને પેટી વાજુ જરૂરી

મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત મેળવી હતી, ત્યારે ઢોલ વગાડવામાં આવ્યો હતો. ત્યારથી વિજ્યોત્સવ મનાવવામાં આવે છે. આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ અને રાષ્ટ્રીય પર્વ પર પરંપરાગત પોશાક પહેરીને રમવામાં આવે છે. મણિયારો રાસ રમવા માટે રીધમમાં માટે શરણાઈ, ઢોલ અને પેટી વાજુ જરૂરી હોઈ છે.


મણિયારો રાસ દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે

ગુજરાતના લોક નૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે, જેમાંનો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે. રાસમાં પુરુષો અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે. મણિયારો રાસ રમવા માટે ખાસ જરૂરી હોઈ છે પોશાક તેમાં ચોયણી, આંગણી, પાઘ,બાઠીયુ, ખેસ અને કેડિયું જરૂરી છે. રાસ રમવા માટે દેશી લાકડામાંથી ખાસ દાંડિયા બનાવવામાં આવે છે અને રાસ રમવામાં આવે છે .


મહિલાઓ પણ પોતાના પારંપરિક પોશાકમાં રાસડા રમવા મેદાનમાં ઉતરે છે

સમાજનું નામ રોશન કરવા અને એક સાથે ત્રણથી ચાર હજાર યુવાનો એક જ પ્રકારના ડ્રેસિંગ, રીધમમાં મણિયારો રાસ રમે છે. આ રાસ રમતા યુવાનો ફરજિયાત ટ્રેડિશનલ ડ્રેસિંગ કરે છે અને ઢોલ અને શરણાઈના સુર તાલ પર હાથમાં લાકડાના દાંડિયાથી મણિયારો રાસ રમે છે. જે રીતે મહેર સમાજના પુરુષો મણિયારો રાસ પોતાના પારંપરિક પોશાક પહેરીને રમે છે, તેવી જ રીતે મહિલાઓ પણ પોતાના પારંપરિક પોશાકમાં રાસડા રમવા મેદાનમાં ઉતરે છે, જ્યારે મેદાનમાં મહિલાઓ રમવા આવે છે ત્યારે ઢારવો, કાપડું અને ઓઢણી પહેરે છે.