Patan: સાંતલપુરના સીધાંડા કસ્ટમ રોડ પર રાત્રે દોઢ કલાક ટ્રાફ્કિ જામ

સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ રોડ પર ઝઝામ નજીક અનૈતિક તત્વો દ્વારા રોડ પરથી પસાર થતી ગાડી ચાલકોને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ગત રાત્રીએ અનૈતિક તત્વો દ્વારા પણ ગાડી ચાલકોને હેરાનગતિ કરવામાં આવી હોવાની અને ગાડી પર પથ્થર મારવામાં આવ્યા હોવાને પગલે રોડ પરથી પસાર થતા ગાડી ચાલકોએ પોતાની ગાડીના પૈડાંઓ અડધી રાત્રે થભાવિ દેતા રોડ પર અડધી રાત્રે ટ્રાંફ્કિ જામ થવા પામ્યો હતો.સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ કસ્ટમ રોડ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.જો કે ગાડી ચાલકોએ પોલીસ આવ્યા બાદ જ ટ્રાફ્કિ ખૂલ્લો કર્યો હતો અને ગાડીઓ રોડ પરથી રવાના થવા પામી હતી.ઉલ્લેખનીય છે કે સાંતલપુર તાલુકાના સીધાંડા કસ્ટમ રોડપરથી કચ્છ થી રાજસ્થાન તરફ્ જતી ગાડીઓ મોટાભાગે આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે અનૈતિક તત્વો દ્વારા આ રોડ પર ચોરીઓ કરવાના અનેક બનાવો ગત સમયમાં બની ચુક્યા છે તેમજ રોડ પરથી પસાર થતી ગાડી ચાલકોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ રાવ ઉઠવા પામી છે.ત્યારે ગત રાત્રીએ પણ ગાડી પર પથ્થર ફેંકવાની ઘટનાને પગલે રોડ પર ટ્રાંફ્કિ સર્જાયો હતો.જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસ દ્વારા એક વ્યક્તિની આતક કરવામાં આવી હતી.જો કે બુધવારે સાંજ સુધી કોઈજ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી. એકની અટકાયત, ફરિયાદ ન થતાં છોડી મૂક્યોઃ PI સાંતલપુર પીઆઇ નકુલ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાડી પર પથ્થર ગાડીના દરવાજામાં લાગેલ હતો અમે જ ગાડી ચાલકોને ગાડી ત્યાં રાખવા કહ્યું હતું તેથી ટ્રાફ્કિ થયો હતો.અમે એક શખ્સની અટકાયત કરી હતી જો કે તે ઇજાગ્રસ્ત હતો.ગાડી ચાલકોએ કોઈ જ ફરિયાદ આપી નથી તેથી ફરિયાદ નોંધાઇ નથી.

Patan: સાંતલપુરના સીધાંડા કસ્ટમ રોડ પર રાત્રે દોઢ કલાક ટ્રાફ્કિ જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાંતલપુર તાલુકાના સીધાડા કસ્ટમ રોડ પર ઝઝામ નજીક અનૈતિક તત્વો દ્વારા રોડ પરથી પસાર થતી ગાડી ચાલકોને હેરાનગતિ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ગત રાત્રીએ અનૈતિક તત્વો દ્વારા પણ ગાડી ચાલકોને હેરાનગતિ કરવામાં આવી હોવાની અને ગાડી પર પથ્થર મારવામાં આવ્યા હોવાને પગલે રોડ પરથી પસાર થતા ગાડી ચાલકોએ પોતાની ગાડીના પૈડાંઓ અડધી રાત્રે થભાવિ દેતા રોડ પર અડધી રાત્રે ટ્રાંફ્કિ જામ થવા પામ્યો હતો.

સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ કસ્ટમ રોડ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.જો કે ગાડી ચાલકોએ પોલીસ આવ્યા બાદ જ ટ્રાફ્કિ ખૂલ્લો કર્યો હતો અને ગાડીઓ રોડ પરથી રવાના થવા પામી હતી.ઉલ્લેખનીય છે કે સાંતલપુર તાલુકાના સીધાંડા કસ્ટમ રોડપરથી કચ્છ થી રાજસ્થાન તરફ્ જતી ગાડીઓ મોટાભાગે આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે અનૈતિક તત્વો દ્વારા આ રોડ પર ચોરીઓ કરવાના અનેક બનાવો ગત સમયમાં બની ચુક્યા છે તેમજ રોડ પરથી પસાર થતી ગાડી ચાલકોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ રાવ ઉઠવા પામી છે.ત્યારે ગત રાત્રીએ પણ ગાડી પર પથ્થર ફેંકવાની ઘટનાને પગલે રોડ પર ટ્રાંફ્કિ સર્જાયો હતો.

જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસ દ્વારા એક વ્યક્તિની આતક કરવામાં આવી હતી.જો કે બુધવારે સાંજ સુધી કોઈજ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

એકની અટકાયત, ફરિયાદ ન થતાં છોડી મૂક્યોઃ PI

સાંતલપુર પીઆઇ નકુલ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાડી પર પથ્થર ગાડીના દરવાજામાં લાગેલ હતો અમે જ ગાડી ચાલકોને ગાડી ત્યાં રાખવા કહ્યું હતું તેથી ટ્રાફ્કિ થયો હતો.અમે એક શખ્સની અટકાયત કરી હતી જો કે તે ઇજાગ્રસ્ત હતો.ગાડી ચાલકોએ કોઈ જ ફરિયાદ આપી નથી તેથી ફરિયાદ નોંધાઇ નથી.