'મનરેગામાં નેતાઓ-અધિકારીઓની મિલીભગત છે', ભાજપના સાંસદે જ યોજનાની ખોલી પોલ
MP Mansukh Vasava On MGNREGA Scheme : ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થાય છે, આ આરોપ લગાવ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ. સાંસદે મનરેગા યોજના 2024-25ની ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે ત્રણ વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેમને કામ આપવું જોઈએ તેવું સૂચન કર્યું છે.મનરેગા મામલે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યોભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં ચાલતી ગોબાચારીને ઉજાગર કરતો એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
MP Mansukh Vasava On MGNREGA Scheme : ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થાય છે, આ આરોપ લગાવ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ. સાંસદે મનરેગા યોજના 2024-25ની ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે ત્રણ વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેમને કામ આપવું જોઈએ તેવું સૂચન કર્યું છે.
મનરેગા મામલે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં ચાલતી ગોબાચારીને ઉજાગર કરતો એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.