Patan News: પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા

પાટણમાં ચાની લારીવાળાને IT વિભાગની નોટિસ ડોક્યુમેન્ટથી બેન્કમાં ખાતું ખોલી કર્યા હવાલાના વ્યવહાર વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા છે. જેમાં પાટણમાં ચાની લારીવાળાને IT વિભાગની નોટિસ આવી છે. ચા વાળાને 49 કરોડની પેનલ્ટી ભરવા ITની નોટિસ છે. ડોક્યુમેન્ટથી બેન્કમાં ખાતું ખોલી કર્યા હવાલાના વ્યવહાર કર્યા છે. વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ ફટકારી છે.ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા ITની નોટિસ ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા ITની નોટિસ છે .જેમાં ગંજબજારમાં પેઢી ચલાવતા 2ને ડોક્યુમેન્ટ આપ્યા હતા. 10 વર્ષ અગાઉ અલ્પેશ અને વિપુલ પટેલને ડોક્યુમેન્ટ આપ્યા હતા. બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરી ખાતા ખોલાવ્યા હતા. જેમાં નોટિસ મળતા બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાટણમા ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ચાલી લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા ચાવાળાને રૂપિયા 49 કરોડની નોટિસ આવી છે.બંને ભાઈઓ વિરુઘ પાટણ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી પાટણ નવાગજ બજારમા ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને ટેક્ક્ષ અને પેનલ્ટી ભરવા આઇટીની 49 કરોડની નોટિસ છે. ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગજબજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમાં ગજબજારમા પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરી અલગ અલગ બેંકમા ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા. બંને ભાઈઓએ વર્ષ 2014-15 અને વર્ષ 2015-16 મા થયેલ નાણાં વ્યવહારને લઈ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને નોટિસ મળતા તેવોએ બંને ભાઈઓ વિરુઘ પાટણ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી છે.

Patan News: પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણમાં ચાની લારીવાળાને IT વિભાગની નોટિસ
  • ડોક્યુમેન્ટથી બેન્કમાં ખાતું ખોલી કર્યા હવાલાના વ્યવહાર
  • વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ

પાન કાર્ડ માટે બીજાને ડોક્યુમેન્ટ આપવા ભારે પડ્યા છે. જેમાં પાટણમાં ચાની લારીવાળાને IT વિભાગની નોટિસ આવી છે. ચા વાળાને 49 કરોડની પેનલ્ટી ભરવા ITની નોટિસ છે. ડોક્યુમેન્ટથી બેન્કમાં ખાતું ખોલી કર્યા હવાલાના વ્યવહાર કર્યા છે. વર્ષ 2014થી 2016માં થયેલા નાણાં વ્યવહારને લઈ નોટિસ ફટકારી છે.

ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા ITની નોટિસ

ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા ITની નોટિસ છે .જેમાં ગંજબજારમાં પેઢી ચલાવતા 2ને ડોક્યુમેન્ટ આપ્યા હતા. 10 વર્ષ અગાઉ અલ્પેશ અને વિપુલ પટેલને ડોક્યુમેન્ટ આપ્યા હતા. બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરી ખાતા ખોલાવ્યા હતા. જેમાં નોટિસ મળતા બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાટણમા ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ચાલી લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા ચાવાળાને રૂપિયા 49 કરોડની નોટિસ આવી છે.

બંને ભાઈઓ વિરુઘ પાટણ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી

પાટણ નવાગજ બજારમા ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને ટેક્ક્ષ અને પેનલ્ટી ભરવા આઇટીની 49 કરોડની નોટિસ છે. ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગજબજારમાં પેઢી ચલાવતા અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ આપ્યા હતા. તેમાં ગજબજારમા પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરી અલગ અલગ બેંકમા ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા. બંને ભાઈઓએ વર્ષ 2014-15 અને વર્ષ 2015-16 મા થયેલ નાણાં વ્યવહારને લઈ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે. ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને નોટિસ મળતા તેવોએ બંને ભાઈઓ વિરુઘ પાટણ બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી છે.