Narmada: સાગબારાની કેલ - 1 પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો

Aug 19, 2026 - 06:30
Narmada: સાગબારાની કેલ - 1 પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેડિયાપાડા : સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા કેલ -1 ખાતે શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ એસએમસીના સભ્યો ગ્રામજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા પ્રાથમિક શાળાથી નીકળીને કેલ ગામમાં ફ્રી હતી. વિધાર્થીઓએ તિરંગો લઈને ભારત માતા કી જય, તિરંગા ઉંચા રહે હમારા, વન્દે માતરમ્ જેવા નારા લગાવ્યા હતા . તિરંગા યાત્રા કાર્યક્રમનું સંચાલન સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0