Nadiad: તેજસ્વી છાત્રોને પુરસ્કાર આપવામાં આવ્યા

Oct 9, 2025 - 05:30
Nadiad: તેજસ્વી છાત્રોને પુરસ્કાર આપવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ( ગુજરાતી માધ્યમ ) તથા શ્રી સંતરામ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની 21 મી પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાલયના પરિસરમાં સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરી વિદ્યાર્થી તથા તેના માતા-પિતા દ્વારા વિદ્યાર્થીના દાદા-દાદીનું પૂજન કરાવી ઘરમાં વડીલોનું મહત્ત્વ સમજાવ્યું હતું. નગર નડિયાદના ઉદ્યોગપતિ તથા સંતરામ મહારાજના કૃપાપાત્ર એવા દેવાંગભાઈ પટેલ ઇપ્કો પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0