Nadiad: ડાકોર રણછોડરાયજી મંદિરના વર્ષ 2023-24ના ઉપજ ખર્ચના હિસાબો અને સરવૈયું

યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરના વિવિધ ટ્રસ્ટોના તા. 31મી માર્ચ 2023-24ના ઓડિટ થયેલા સરવૈયા અને ઉપજ તેમજ ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ હિસાબો રજૂ થયેલા વિવિધ ટ્રસ્ટો પૈકી શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટના તા. 31 માર્ચ 2024ના રોજના સંયુકત સરવૈયામાં કુલ રકમ રૂ. 73,61,17,939 દર્શાવવામાં આવી છે.જયારે આ ટ્રસ્ટની એકંદરે વાર્ષિક આવક (ગ્રોસ) રૂ.23,97,74,084ની સામે ખર્ચ રૂ. 8,88,80,430 બતાવવામાં આવી છે. જયારે ફાળો આપવા જોગ આવક રૂ. 15,08,93,654 દર્શાવાઇ છે. આ ઉપરાંત ડાકોર મંદિરના ઠાકોરપુરા ટ્રસ્ટમાં તા. 31મી માર્ચ, 2024 સુધીના સરવૈયું જોતા કુલ રકમ રૂ. 27,06,305 દર્શાવવામાં આવી છે અને આ ટ્રસ્ટમાં આવક(ગ્રોસ) રૂ.1,48,472ની સામે કોઇ ખર્ચ દર્શાવવામાં આવ્યો નથી. જેથી જેમાં ફાળો આપવા જોગ આવક રૂ.1,48,472 છે. જયારે ગૌ શાળા ટ્રસ્ટમાં 31મી માર્ચ 2024 સુધીમાં સરવૈયામાં કુલ રકમ રૂ. 12,31,98,397 છે અને આ ટ્રસ્ટમાં આવક (ગ્રોસ) રૂ.10,22,85,715ની સામે જાવક રૂ.7,64,93,587 દર્શાવાઇ છે. જયારે ફાળો આપવા જોગ આવક રૂ. 2,57,92,128 દર્શાવી છે. મંદિરના કૃષ્ણ ભંડાર ટ્રસ્ટમાં માર્ચ 2024 સુધીમાં કુલ રકમ રૂ. 61,22,34,202 બતાવવામાં આવી છે. જયારે આ ટ્રસ્ટમાં આવક રૂ. 23,84,55,414 સામે જાવક રૂ. 20,25,84,272 દર્શાવાઇ છે.અને ખર્ચ કરતાં ઉપજના વધારાની રકમ રૂ. 3,58,71,142 સરવૈયામાં લઇ ગયા છે. ગૌશાળા (બ વિભાગ) ટ્રસ્ટમાં તા. 31મી માર્ચ 2024 સુધીના સરવૈયામાં કુલ રકમ રૂ. 94,29,163 દર્શાવી છે. તેમજ આ ટ્રસ્ટમાં આવક રૂ. 12,82,764ની સામે ખર્ચ રૂ. 20,79,406 દર્શાવી છે. જેથી ઉપજ કરતાં ખર્ચનો વધારો રૂ. 7,96,642 કૃષ્ણભંડાર ટ્રસ્ટ ખાતે લઇ ગયા છે. જયારે ગોપાલલાલજી મહારાજ પેઢી(ક વિભાગ) 31મી માર્ચ 2024 સુધીમાં સરવૈયામાં કુલ રકમ રૂ. 11,63,71,639 દર્શાવી છે. તેમજ આ પેઢીમાં કુલ આવક રૂ. 47,906 સામે જાવક રૂ. 35,906 બતાવવામાં આવી છે. અને આ પેઢીમાં ખર્ચ કરતાં ઉપજનો વધારો રકમ રૂ. 12,000 કૃષ્ણ ભંડાર ટ્રસ્ટ ખાતે લઇ ગયા છે.

Nadiad: ડાકોર રણછોડરાયજી મંદિરના વર્ષ 2023-24ના ઉપજ ખર્ચના હિસાબો અને સરવૈયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરના વિવિધ ટ્રસ્ટોના તા. 31મી માર્ચ 2023-24ના ઓડિટ થયેલા સરવૈયા અને ઉપજ તેમજ ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ હિસાબો રજૂ થયેલા વિવિધ ટ્રસ્ટો પૈકી શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટના તા. 31 માર્ચ 2024ના રોજના સંયુકત સરવૈયામાં કુલ રકમ રૂ. 73,61,17,939 દર્શાવવામાં આવી છે.

જયારે આ ટ્રસ્ટની એકંદરે વાર્ષિક આવક (ગ્રોસ) રૂ.23,97,74,084ની સામે ખર્ચ રૂ. 8,88,80,430 બતાવવામાં આવી છે. જયારે ફાળો આપવા જોગ આવક રૂ. 15,08,93,654 દર્શાવાઇ છે. આ ઉપરાંત ડાકોર મંદિરના ઠાકોરપુરા ટ્રસ્ટમાં તા. 31મી માર્ચ, 2024 સુધીના સરવૈયું જોતા કુલ રકમ રૂ. 27,06,305 દર્શાવવામાં આવી છે અને આ ટ્રસ્ટમાં આવક(ગ્રોસ) રૂ.1,48,472ની સામે કોઇ ખર્ચ દર્શાવવામાં આવ્યો નથી. જેથી જેમાં ફાળો આપવા જોગ આવક રૂ.1,48,472 છે. જયારે ગૌ શાળા ટ્રસ્ટમાં 31મી માર્ચ 2024 સુધીમાં સરવૈયામાં કુલ રકમ રૂ. 12,31,98,397 છે અને આ ટ્રસ્ટમાં આવક (ગ્રોસ) રૂ.10,22,85,715ની સામે જાવક રૂ.7,64,93,587 દર્શાવાઇ છે. જયારે ફાળો આપવા જોગ આવક રૂ. 2,57,92,128 દર્શાવી છે. મંદિરના કૃષ્ણ ભંડાર ટ્રસ્ટમાં માર્ચ 2024 સુધીમાં કુલ રકમ રૂ. 61,22,34,202 બતાવવામાં આવી છે. જયારે આ ટ્રસ્ટમાં આવક રૂ. 23,84,55,414 સામે જાવક રૂ. 20,25,84,272 દર્શાવાઇ છે.અને ખર્ચ કરતાં ઉપજના વધારાની રકમ રૂ. 3,58,71,142 સરવૈયામાં લઇ ગયા છે. ગૌશાળા (બ વિભાગ) ટ્રસ્ટમાં તા. 31મી માર્ચ 2024 સુધીના સરવૈયામાં કુલ રકમ રૂ. 94,29,163 દર્શાવી છે. તેમજ આ ટ્રસ્ટમાં આવક રૂ. 12,82,764ની સામે ખર્ચ રૂ. 20,79,406 દર્શાવી છે. જેથી ઉપજ કરતાં ખર્ચનો વધારો રૂ. 7,96,642 કૃષ્ણભંડાર ટ્રસ્ટ ખાતે લઇ ગયા છે. જયારે ગોપાલલાલજી મહારાજ પેઢી(ક વિભાગ) 31મી માર્ચ 2024 સુધીમાં સરવૈયામાં કુલ રકમ રૂ. 11,63,71,639 દર્શાવી છે. તેમજ આ પેઢીમાં કુલ આવક રૂ. 47,906 સામે જાવક રૂ. 35,906 બતાવવામાં આવી છે. અને આ પેઢીમાં ખર્ચ કરતાં ઉપજનો વધારો રકમ રૂ. 12,000 કૃષ્ણ ભંડાર ટ્રસ્ટ ખાતે લઇ ગયા છે.