Morbi News: અમદાવાદ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ, સબ જેલમાંથી મળ્યા બે મોબાઈલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી સબ જેલમાં બે મોબાઈલ મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. અમદાવાદની સ્કવોર્ડ દ્વારા મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન બે મોબાઈલ મળી આવ્યા હતા. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદની સ્કવોર્ડ દ્વારા મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બે મોબાઈલ ઝડપાયા હતા. આ મોબાઈલ જેલના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. પાણી જવાના બાકોરામાં આ મોબાઈલ સંતાડવામાં આવ્યા હતા. મોબાઈલ મળવા મામલે મોરબી એ ડિવિઝનના જેલર દેવશી કરંગિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો - Morbiના માણીયા મિયાણામાં SMCના દરોડા, 1.38 કરોડનો દારુ ઝડપી લેવાયો, 2 આરોપીની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

