MLA ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ કાર્યવાહી ન થતા ંહાઇકોર્ટમાં અરજી
અમદાવાદ , રવિવારપ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર પોલીસમાં નોંધાયેલા ભાજપની મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીતી જવા છતાંય, ધારાસભ્યની ધરપકડ ન કરતા પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકાયો છે. સાથેસાથે આ મામલે ફરિયાદી મહિલાએ પોલીસની કામગીરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા સોમવારે તેની સુનવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે આક્ષપિત ધારાસભ્ય દ્વારા ખાનગી માણસો મોકલીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરવાની સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર સાથે ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં દુષ્કર્મ કરવાના મામલે પ્રાતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગત ૧૯મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ , રવિવાર
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર પોલીસમાં નોંધાયેલા ભાજપની મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસમાં ત્રણ મહિના ઉપરાંતનો સમય વીતી જવા છતાંય, ધારાસભ્યની ધરપકડ ન કરતા પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકાયો છે. સાથેસાથે આ મામલે ફરિયાદી મહિલાએ પોલીસની કામગીરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતા સોમવારે તેની સુનવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે આક્ષપિત ધારાસભ્ય દ્વારા ખાનગી માણસો મોકલીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરવાની સાથે ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર સાથે ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં દુષ્કર્મ કરવાના મામલે પ્રાતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગત ૧૯મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.