Mehsana: મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો : ઠંડીથી લોકો ત્રસ્ત બન્યા

મહેસાણા જિલ્લામાં લઘુત્તમ તાપમાનમા કોઈ વધારો જોવા મળ્યો ન હતો.જોકે પાછલા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધ્યું હતુ.જેને લઈ દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાતા બપોરના સમયે પણ કાતિલ ઠંડી પડી હતી.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન પણ લઘુત્તમ તાપમાનમા કોઈ મોટા ફેરફરની શક્યતા નકારવામાં આવી છે. જેથી આગામી સપ્તાહમા પણ અસહ્ય ઠંડીનો સામનો કરવો પડી શકે છે.મહેસાણામા પાછલા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રીના વધારા સાથે તાપમાન 29 ડિગ્રી પર સ્થિર થયુ હતુ. તાપમાનમા ફેરફર થવા છતાં કાતિલ ઠંડીમાં કોઈ નોંધપાત્ર ફેરફર જોવા મળ્યો ન હતો. જોકે બીજી તરફ લઘુત્તમ તાપમાનમા કોઈ ફેરફર જોવા મળ્યો ન હતો.જેને દિવસ દરમિયાન પણ ઠંડા પવનોનો જિલ્લા પર મારો રહેતા કાતિલ તેમજ અસહ્ય ઠંડીનું મોજુ અનુભવાયુ હતુ.મહત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફર પગલે રવિવારે મહેસાણાનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈપણ મોટો ફેરફર જોવા મળશે નહી. જેથી આગામી સપ્તાહમાં પણ જિલ્લાવાસીઓએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. મહેસાણા જિલ્લાનું આગામી દિવસનુ સંભવિત તાપમાન વાર તાપમાન મહત્તમ/લઘુત્તમ રવિવાર 29/10 સોમવાર 29/11 મંગળવાર 29/10

Mehsana: મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો : ઠંડીથી લોકો ત્રસ્ત બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લામાં લઘુત્તમ તાપમાનમા કોઈ વધારો જોવા મળ્યો ન હતો.જોકે પાછલા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધ્યું હતુ.જેને લઈ દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાતા બપોરના સમયે પણ કાતિલ ઠંડી પડી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન પણ લઘુત્તમ તાપમાનમા કોઈ મોટા ફેરફરની શક્યતા નકારવામાં આવી છે. જેથી આગામી સપ્તાહમા પણ અસહ્ય ઠંડીનો સામનો કરવો પડી શકે છે.મહેસાણામા પાછલા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રીના વધારા સાથે તાપમાન 29 ડિગ્રી પર સ્થિર થયુ હતુ. તાપમાનમા ફેરફર થવા છતાં કાતિલ ઠંડીમાં કોઈ નોંધપાત્ર ફેરફર જોવા મળ્યો ન હતો. જોકે બીજી તરફ લઘુત્તમ તાપમાનમા કોઈ ફેરફર જોવા મળ્યો ન હતો.જેને દિવસ દરમિયાન પણ ઠંડા પવનોનો જિલ્લા પર મારો રહેતા કાતિલ તેમજ અસહ્ય ઠંડીનું મોજુ અનુભવાયુ હતુ.મહત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફર પગલે રવિવારે મહેસાણાનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયુ હતુ.

આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈપણ મોટો ફેરફર જોવા મળશે નહી. જેથી આગામી સપ્તાહમાં પણ જિલ્લાવાસીઓએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

મહેસાણા જિલ્લાનું આગામી દિવસનુ સંભવિત તાપમાન

વાર તાપમાન મહત્તમ/લઘુત્તમ

રવિવાર 29/10

સોમવાર 29/11

મંગળવાર 29/10