Mahesana : સ્વચ્છતા-ભક્તિનો સંગમ । દેલામાં ઝીરો વેસ્ટ અને પ્લાસ્ટિકમુક્ત નવરાત્રિનું આયોજન

Oct 12, 2026 - 01:30
Mahesana : સ્વચ્છતા-ભક્તિનો સંગમ । દેલામાં ઝીરો વેસ્ટ અને પ્લાસ્ટિકમુક્ત નવરાત્રિનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેલા ગામમાં ઉત્સવ મંડળ દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવની ઝીરો વેસ્ટ અને પ્લાસ્ટિકમુક્ત ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સંદેશ સાથે ગ્રામજનોએ નવ દિવસ સુધી માતાજીના ચોકમાં ગંદકી ન થાય તે માટે કચરો ડસ્ટબીનમાં જ નાખવાનો સંકલ્પ કર્યો છે. મહોત્સવમાં પ્લાસ્ટિકનાં તોરણોને બદલે સિરીઝ લાઇટો, નાસ્તા માટે પ્લાસ્ટિકની ડિશને બદલે કાગળની ડિશ અને પ્લાસ્ટિકના ગ્લાસને બદલે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરાશે. દાતાઓના પ્રચાર માટે પ્લાસ્ટિકનાં બેનરોને બદલે ડિજિટલ બેનરનો ઉપયોગ કરાશે. આયોજકો દ્વારા સ્થળ પર જ તાજો નાસ્તો તૈયાર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0