Maharashtra-Gujaratમાં 23 સ્થળો પર EDના દરોડાથી હડકંપ...ફર્જી IDથી બેંક ખાતા મુદ્દે કાર્યવાહી
ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે મહારાષ્ટ્ર-ગુજરાતમાં EDએ દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં 23 સ્થળો પર EDના દરોડાથી હડકંપ મચી જવા પામ્યો છે. ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે ED એક્શનમાં આવ્યું છે. તમામ જગ્યાએ EDએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મહારાષ્ટ્ર-ગુજરાતમાં EDના દરોડા 23 સ્થળો પર EDના દરોડાથી હડકંપ ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે EDના દરોડાએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુજરાત સહિત મહારાષ્ટ્રના 23 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ જણાવ્યું કે ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મામલામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે કેસ સાથે સંબંધિત શંકાસ્પદ લોકોની ઓફિસો અને રહેણાંક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે મહારાષ્ટ્ર-ગુજરાતમાં EDએ દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં 23 સ્થળો પર EDના દરોડાથી હડકંપ મચી જવા પામ્યો છે. ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે ED એક્શનમાં આવ્યું છે. તમામ જગ્યાએ EDએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- મહારાષ્ટ્ર-ગુજરાતમાં EDના દરોડા
- 23 સ્થળો પર EDના દરોડાથી હડકંપ
- ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મુદ્દે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુજરાત સહિત મહારાષ્ટ્રના 23 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ જણાવ્યું કે ફર્જી IDથી બેંક ખાતા ખોલાવવા મામલામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે કેસ સાથે સંબંધિત શંકાસ્પદ લોકોની ઓફિસો અને રહેણાંક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.