LRD પરીક્ષા માટે GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે, 2.48 લાખ ઉમેદવારો હાજર રહેવાની શક્યતા

Jun 10, 2025 - 17:00
LRD પરીક્ષા માટે GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે,  2.48 લાખ ઉમેદવારો હાજર રહેવાની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


LRD  Exam: 15 જૂને રાજ્યભરમાં આયોજિત લોકરક્ષક (LRD) કેડરની લેખિત પરીક્ષાને ધ્યાનમાં લઇ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. રાજ્યના કુલ 7 મુખ્ય શહેરોમાં – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર – પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં અંદાજે  2.48 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ઉમેદવારોને સરળ પ્રવાસ સુવિધા પૂરી પાડવા માટે, GSRTC દ્વારા  14 અને 15 જૂનના દિવસોમાં વિવિધ જીલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રની નજીકના ડેપોમાં પહોંચવા માટે  એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0