Kutch પૂર્વ એસઓજીએ 1.53 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે 4 આરોપીની કરી ધરપકડ

કચ્છમાં કરોડો રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે,જેમાં કચ્છ પૂર્વ એસઓજી પોલીસે કારના બોનેટના એર ફિલ્ટર નીચે સંતાડેલું કોકેઈન ઝડપી પાડીને કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે,આ સાથે સાથે પોલીસે 1.53 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો છે,આ કોકેઈન 147.67 ગ્રામ છે,બે પુરુષ અને બે મહિલાઓની આ મામલે ધરકપકડ કરવામાં આવી છે,પોલીસને શંકાસ્પદ લાગતા કારનું ચેકિંગ કર્યુ હતુ જેમાં સમગ્ર ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન માહિતી આવી સામે જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસ૨ કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભા૨ત હોટલ પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને ચેક કરતા હતા તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાઈ આવી હતી અને તેને ઉભી રાખીને ચેક કરતા સામે આવ્યું કે આરોપીઓ પાસે કોકોઈન છે.કોકેઈનનું વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગેરકાયદેસ૨ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે. ઝડપાયેલ આરોપી 01-હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહે૨ાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ 02-સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ 03-જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીકાલા પીન્ડે મહે૨ાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ 04-અર્શદીપકો૨ વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ ઉવ ૨૧ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ ફરાર આરોપી 01-ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ પકડાયેલ મુદ્દામાલની વિગત (૧)કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /- (૨) મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/- (3) ઈકો સ્પોટ કા૨ -૦૧ કિ.રૂ. ૫,00,000/- (3)આધારકાર્ડ-૦૧ કિ.રૂ.00/00 (૪) પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. 00/00 કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦3૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી.એકટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.

Kutch પૂર્વ એસઓજીએ 1.53 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે 4 આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં કરોડો રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે,જેમાં કચ્છ પૂર્વ એસઓજી પોલીસે કારના બોનેટના એર ફિલ્ટર નીચે સંતાડેલું કોકેઈન ઝડપી પાડીને કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે,આ સાથે સાથે પોલીસે 1.53 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો છે,આ કોકેઈન 147.67 ગ્રામ છે,બે પુરુષ અને બે મહિલાઓની આ મામલે ધરકપકડ કરવામાં આવી છે,પોલીસને શંકાસ્પદ લાગતા કારનું ચેકિંગ કર્યુ હતુ જેમાં સમગ્ર ઘટના સામે આવી છે.

વાહન ચેકિંગ દરમિયાન માહિતી આવી સામે

જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસ૨ કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભા૨ત હોટલ પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને ચેક કરતા હતા તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાઈ આવી હતી અને તેને ઉભી રાખીને ચેક કરતા સામે આવ્યું કે આરોપીઓ પાસે કોકોઈન છે.કોકેઈનનું વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગેરકાયદેસ૨ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

ઝડપાયેલ આરોપી

01-હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહે૨ાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ

02-સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ

03-જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીકાલા પીન્ડે મહે૨ાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ

04-અર્શદીપકો૨ વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ ઉવ ૨૧ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ

ફરાર આરોપી

01-ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ

પકડાયેલ મુદ્દામાલની વિગત

(૧)કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/-

(3) ઈકો સ્પોટ કા૨ -૦૧ કિ.રૂ. ૫,00,000/-

(3)આધારકાર્ડ-૦૧ કિ.રૂ.00/00

(૪) પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. 00/00

કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦3૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી.એકટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.