Kutch: કલરબાજ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીઓ વધી

ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન કર્યા રદ્દ નીચલી કોર્ટે આપેલા જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા જામીન સામે પોલીસે સેશન્સ કોર્ટમાં કરી હતી અપીલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ્દ થયા છે. જેમાં ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કર્યા છે. નીચલી કોર્ટે આપેલા જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે. જામીન સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરશે. પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ્દ થયા છે. પોલીસે નીતા ચૌધરીની ધરપકડ કરશે કચ્છમાં ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા કચ્છ પોલીસ ગઈ હતી તે દરમિયાન બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં બુટલેગરની કારમાંથી સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ મળી આવી હતી,પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી નોંધ્યો ગુનો. કારમાંથી મળ્યો દારૂનો જથ્થો પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને સાથે સાથે સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ તેની સાથે હતી. તો પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનામાં એક સવાલ એમ થાય છે કે મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી કેમ બુટલેગરની કારમાં બેસી અને તેનો અને બુટલેગરનો શું સંબધ હશે તેને લઈ કચ્છ પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું પોલીસ મહિલા કોન્સ્ટેબલ જ આ બુટલેગરને સપોર્ટ કરતી ? તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.

Kutch: કલરબાજ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીઓ વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન કર્યા રદ્દ
  • નીચલી કોર્ટે આપેલા જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા
  • જામીન સામે પોલીસે સેશન્સ કોર્ટમાં કરી હતી અપીલ

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ્દ થયા છે. જેમાં ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કર્યા છે. નીચલી કોર્ટે આપેલા જામીન સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે. જામીન સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરશે. પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન રદ્દ થયા છે.

પોલીસે નીતા ચૌધરીની ધરપકડ કરશે

કચ્છમાં ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા કચ્છ પોલીસ ગઈ હતી તે દરમિયાન બુટલેગરે તેની થાર કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં બુટલેગરની કારમાંથી સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ મળી આવી હતી,પોલીસે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી નોંધ્યો ગુનો.

કારમાંથી મળ્યો દારૂનો જથ્થો

પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને સાથે સાથે સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ તેની સાથે હતી. તો પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનામાં એક સવાલ એમ થાય છે કે મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી કેમ બુટલેગરની કારમાં બેસી અને તેનો અને બુટલેગરનો શું સંબધ હશે તેને લઈ કચ્છ પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું પોલીસ મહિલા કોન્સ્ટેબલ જ આ બુટલેગરને સપોર્ટ કરતી ? તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.