Kutchના રાપરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરાયું

રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે વિજયાદશમી નિમિત્તે વાગડ વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ અને રત્નેશ્વર યુવા ગ્રુપ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આંઢવાળા તળાવ પાસે આવેલા પૌરાણિક રત્નેશ્ચર દાદાના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રા યોજાઈ આથમણા નાકા કન્યા છાત્રાલય રોડ દેના બેંક ચોક સલારી નાકા થઈ પરત રત્નેશ્ચર મંદિર ખાતે આવેલ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિલીપસિંહ જાદવ ભુપેન્દ્રસિંહ રાઠોડ નશાજી દૈયા ભિખુજી સોલંકી મોમાયાજી ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત દરબાર સમાજવાડી ખાતે ક્ષત્રિય ભાયાતો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ જકાત નાકા પાસેથી ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. પોલીસે બંદોબસ્ત પણ કર્યો શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગાસર તળાવના કિનારે આવેલા પૌરાણિક સમીના વૃક્ષ પાસે શસ્ત્રોનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કાર્યક્રમમા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા રાપર તાલુકા રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજુભા જાડેજા શહેર પ્રમુખ ભિખુભા સોઢા હઠુભા સોઢા જયદીપસિંહ જાડેજા જનકસિંહ જાડેજા અરવિંદ સિંહ જાડેજા અજયપાલસિંહ જાડેજા મહેન્દ્ર સિંહ વાઘેલા સિધ્ધરાજ સિંહ વાઘેલા મદુભા વાઘેલા અજીતસિંહ જાડેજા રાસુભા સોઢા શક્તિસિંહ જાડેજા હમીરજી સોઢા અનોપસિંહ વાઘેલા હઠુભા સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ ડી.આર.ગઢવી પી.એલ.ફણેજા એમ.જી.ગઢવી સહિત ના અધિકારીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો.  

Kutchના રાપરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે વિજયાદશમી નિમિત્તે વાગડ વિસ્તારમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત સમાજ અને રત્નેશ્વર યુવા ગ્રુપ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આંઢવાળા તળાવ પાસે આવેલા પૌરાણિક રત્નેશ્ચર દાદાના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શોભાયાત્રા યોજાઈ

આથમણા નાકા કન્યા છાત્રાલય રોડ દેના બેંક ચોક સલારી નાકા થઈ પરત રત્નેશ્ચર મંદિર ખાતે આવેલ મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિલીપસિંહ જાદવ ભુપેન્દ્રસિંહ રાઠોડ નશાજી દૈયા ભિખુજી સોલંકી મોમાયાજી ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત દરબાર સમાજવાડી ખાતે ક્ષત્રિય ભાયાતો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ જકાત નાકા પાસેથી ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.


પોલીસે બંદોબસ્ત પણ કર્યો

શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગાસર તળાવના કિનારે આવેલા પૌરાણિક સમીના વૃક્ષ પાસે શસ્ત્રોનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્ર પૂજન કાર્યક્રમમા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા રાપર તાલુકા રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજુભા જાડેજા શહેર પ્રમુખ ભિખુભા સોઢા હઠુભા સોઢા જયદીપસિંહ જાડેજા જનકસિંહ જાડેજા અરવિંદ સિંહ જાડેજા અજયપાલસિંહ જાડેજા મહેન્દ્ર સિંહ વાઘેલા સિધ્ધરાજ સિંહ વાઘેલા મદુભા વાઘેલા અજીતસિંહ જાડેજા રાસુભા સોઢા શક્તિસિંહ જાડેજા હમીરજી સોઢા અનોપસિંહ વાઘેલા હઠુભા સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ ડી.આર.ગઢવી પી.એલ.ફણેજા એમ.જી.ગઢવી સહિત ના અધિકારીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો.