Khyati Hospitalને લઈ તંત્રની નક્કર કાર્યવાહી નહી, મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર

ખ્યાતિકાંડમાં તપાસના નામે નક્કર કાર્યવાહી નહીં થતી હોવાની વાત સામે આવી છે,જેમાં 1 મહિનો થવા આવ્યો છતાં તંત્રના તપાસના નામે દેખાડા જોવા મળ્યા છે,11 નવેમ્બરે 2 દર્દીઓના મોત બાદ પણ બેદરકારી સામે આવી છે,2 મૃતકોનો હજુ સુધી નથી આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો બીજી તરફ ખ્યાતિકાંડમાં મોતનો આંકડો 3 વર્ષમાં 112 નોંધાયો છે,3 વર્ષમાં 8534 દર્દીઓએ લીધી છે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર.નોટીસનો નથી આપતા જવાબ આ સમગ્ર ઘટનામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની નોટીસનો જવાબ પણ આપવામાં આવતો નથી તો ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ધરપકડથી દૂર છે,તે વિદેશમાં જલસા કરી રહ્યો છે,ખ્યાતિકાંડ બાદ શા માટે હોસ્પિટલમાં સિલ નથી માર્યું? તેને લઈ પણ અનેક સવાલો ઉભા થયા છે.હજુ પણ તંત્ર શું ફરી કાંડ થવાની રાહ જોઈ રહ્યું છે કે શું,મોતકાંડ બાદ હોસ્પિટલમાં સ્ટાફ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારની તપાસમાં ઉભા થતા સવાલ 01-1 મહિનો થવા આવ્યો છતાં તંત્રના તપાસના દેખાડા 02-ગત 11 ડિસેમ્બરે થયેલા બે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી નહીં આવ્યા 03-હજી સુધી બે દર્દીઓના સર્જરી બાદ થયેલા મોતનું કારણ અકબંધ 04-આરોગ્ય વિભાગની તપાસ ટિમ પોસ્ટમોર્ટમ મુદે કોઈ ખુલાસો નહિ 05-ખ્યાતી હોસ્પિટલના મોતકાંડ બાદ શા માટે હોસ્પિટલમાં સિલ નહીં માર્યા.? 06-સામાન્ય રીતે તબીબોની બેદરકારી બદલ હોસ્પિટલોને તંત્ર કરે સીલ મારવાની કાર્યવાહી મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. ડો. સંજય પટોડીયાને પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સમાં ૧૧૨ દર્દીઓના મોત નીપજ્યા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.

Khyati Hospitalને લઈ તંત્રની નક્કર કાર્યવાહી નહી, મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિકાંડમાં તપાસના નામે નક્કર કાર્યવાહી નહીં થતી હોવાની વાત સામે આવી છે,જેમાં 1 મહિનો થવા આવ્યો છતાં તંત્રના તપાસના નામે દેખાડા જોવા મળ્યા છે,11 નવેમ્બરે 2 દર્દીઓના મોત બાદ પણ બેદરકારી સામે આવી છે,2 મૃતકોનો હજુ સુધી નથી આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તો બીજી તરફ ખ્યાતિકાંડમાં મોતનો આંકડો 3 વર્ષમાં 112 નોંધાયો છે,3 વર્ષમાં 8534 દર્દીઓએ લીધી છે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર.

નોટીસનો નથી આપતા જવાબ

આ સમગ્ર ઘટનામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની નોટીસનો જવાબ પણ આપવામાં આવતો નથી તો ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ધરપકડથી દૂર છે,તે વિદેશમાં જલસા કરી રહ્યો છે,ખ્યાતિકાંડ બાદ શા માટે હોસ્પિટલમાં સિલ નથી માર્યું? તેને લઈ પણ અનેક સવાલો ઉભા થયા છે.હજુ પણ તંત્ર શું ફરી કાંડ થવાની રાહ જોઈ રહ્યું છે કે શું,મોતકાંડ બાદ હોસ્પિટલમાં સ્ટાફ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારની તપાસમાં ઉભા થતા સવાલ

01-1 મહિનો થવા આવ્યો છતાં તંત્રના તપાસના દેખાડા

02-ગત 11 ડિસેમ્બરે થયેલા બે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી નહીં આવ્યા

03-હજી સુધી બે દર્દીઓના સર્જરી બાદ થયેલા મોતનું કારણ અકબંધ

04-આરોગ્ય વિભાગની તપાસ ટિમ પોસ્ટમોર્ટમ મુદે કોઈ ખુલાસો નહિ

05-ખ્યાતી હોસ્પિટલના મોતકાંડ બાદ શા માટે હોસ્પિટલમાં સિલ નહીં માર્યા.?

06-સામાન્ય રીતે તબીબોની બેદરકારી બદલ હોસ્પિટલોને તંત્ર કરે સીલ મારવાની કાર્યવાહી

મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.

ડો. સંજય પટોડીયાને પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતી અનુસાર ઓડિટ રિપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી ૩૮૪૨ દર્દીઓએ વિવિધ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સમાં ૧૧૨ દર્દીઓના મોત નીપજ્યા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.