Kheda Rain: ખેડા જીલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ કરાયા બંધ

ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધઅનેક રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી રાજ્યમાં 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને લઈને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 26 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 27 ઓગસ્ટના રોજ ખેડા જીલ્લામાં બંધ કરવામાં આવેલા રસ્તાની યાદી નીચે મુજબ છે. 1) નડિયાદ ડાકોર રોડ (SH) 2) સંધેલી ધાભાલી (MDR) 3) મહિસા ચેતરસુંબા (MDR) 4) હાંડિયા વણકબોરી (MDR) 5) ગરોડ અંતીસાર દાનાદરા (MDR) 6) કપડવંજ દાના અનારા રોડ (MDR) 7) થાસરા વડાદ રેલિયા (MDR) 8) ખેડા બારેજા રોડ (SH) 9) કપડવંજ તાયપુરા ઝગડુપુર લાડુજી ના મુવાડા વઘાસ નાની ઝેર મોટાઈઝર રોડ કિમી 0/00 થી 18/500(MDR) 10) અંબાવ ગલતેશ્વર રોડ(SH) 11) ડાકોર સુઇ મોરંબલી ચુનલ રોડ (MDR) 12) પણસોરા અલીના લાડવેલ રોડ(SH) 13) વસો પીજ રોડ (SH) 14) ડાકોર કાલસર રાણીયા રોડ (MDR) 15) ખેડા કેમ્પ ખુમરવાડરોડ (MDR) 16) ખેડા માતર તારાપુર રોડ (SH) 17) નડિયાદ અમદાવાદ ખાત્રજ રોડ (SH) 18) બારેજા બારેજડી રોડ (SH) 19) મહુધા અલીના ડાકોર રોડ(SH) 20) મેહલાજ લીંબાસી રોડ (MDR) 21) ઉમ્બા માર્ગકુઇ રોડ (MDR) 22) થાસરા વાંગરોલી હડમતિયા રોડ (MDR) 23)અનિમા ધુલેતા થાસરા રોડ(MDR) 24) મહેમદાવાદ મહુધા રોડ(SH) 25) વરુકાન્સ પલ્લા રોડ (SH) 26) પલ્લા અસમલી રોડ (MDR) અનેક જિલ્લાઓમાં હાલ પૂર જેવી સ્થિતિ રસ્તાઓ પર પાણી ભરાય જવાના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક જિલ્લાઓમાં હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો વાહન વ્યવહારને પણ અસર થઈ છે.

Kheda Rain: ખેડા જીલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ કરાયા બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ
  • અનેક રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી
  • રાજ્યમાં 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા

ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને લઈને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

26 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 27 ઓગસ્ટના રોજ ખેડા જીલ્લામાં બંધ કરવામાં આવેલા રસ્તાની યાદી નીચે મુજબ છે.

1) નડિયાદ ડાકોર રોડ (SH)

2) સંધેલી ધાભાલી (MDR)

3) મહિસા ચેતરસુંબા (MDR)

4) હાંડિયા વણકબોરી (MDR)

5) ગરોડ અંતીસાર દાનાદરા (MDR)

6) કપડવંજ દાના અનારા રોડ (MDR)

7) થાસરા વડાદ રેલિયા (MDR)

8) ખેડા બારેજા રોડ (SH)

9) કપડવંજ તાયપુરા ઝગડુપુર લાડુજી ના મુવાડા વઘાસ નાની ઝેર મોટાઈઝર રોડ કિમી 0/00 થી 18/500(MDR)

10) અંબાવ ગલતેશ્વર રોડ(SH)

11) ડાકોર સુઇ મોરંબલી ચુનલ રોડ (MDR)

12) પણસોરા અલીના લાડવેલ રોડ(SH)

13) વસો પીજ રોડ (SH)

14) ડાકોર કાલસર રાણીયા રોડ (MDR)

15) ખેડા કેમ્પ ખુમરવાડરોડ (MDR)

16) ખેડા માતર તારાપુર રોડ (SH)

17) નડિયાદ અમદાવાદ ખાત્રજ રોડ (SH)

18) બારેજા બારેજડી રોડ (SH)

19) મહુધા અલીના ડાકોર રોડ(SH)

20) મેહલાજ લીંબાસી રોડ (MDR)

21) ઉમ્બા માર્ગકુઇ રોડ (MDR)

22) થાસરા વાંગરોલી હડમતિયા રોડ (MDR)

23)અનિમા ધુલેતા થાસરા રોડ(MDR)

24) મહેમદાવાદ મહુધા રોડ(SH)

25) વરુકાન્સ પલ્લા રોડ (SH)

26) પલ્લા અસમલી રોડ (MDR)

અનેક જિલ્લાઓમાં હાલ પૂર જેવી સ્થિતિ

રસ્તાઓ પર પાણી ભરાય જવાના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક જિલ્લાઓમાં હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો વાહન વ્યવહારને પણ અસર થઈ છે.