Gujarat Monsoon Assembly: કાળા જાદુ નિર્મુલન બિલ વિધાનસભા ગૃહમાં રજૂ
બ્લેક મેજીક જેવી પ્રવૃત્તિઓ બાબતે કાયદો નથી: હર્ષ સંઘવીમાત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ છે કાયદો ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન આજે ગૃહમાં કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ છે અને કહ્યું કે બ્લેક મેજીક જેવી ચાલતી પ્રવૃત્તિઓ બાબતે રાજ્યમાં કોઈ કાયદો નથી, તે લાવવામાં આવશે. વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ બ્લેક મેજીક જેવી પ્રવૃતિઓ વિરૂદ્ધ કાયદો છે અને ભારતમાં આવી ઘણી બાબતો ધ્યાનમાં આવે છે અને તેને રોકવી જરૂરી છે. થોડા સમય અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં વળગાડની શંકા રાખી 2 કલાક સુધી આગ લગાડી દિકરીને ઉભી રખાઈ હતી અને પછી ખેતરમાં જ રાખી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બ્લેક મેજીક જેવી પ્રવૃત્તિઓ બાબતે કાયદો નથી: હર્ષ સંઘવી
- માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ છે કાયદો
- ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી
વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન આજે ગૃહમાં કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ છે અને કહ્યું કે બ્લેક મેજીક જેવી ચાલતી પ્રવૃત્તિઓ બાબતે રાજ્યમાં કોઈ કાયદો નથી, તે લાવવામાં આવશે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ બ્લેક મેજીક જેવી પ્રવૃતિઓ વિરૂદ્ધ કાયદો છે અને ભારતમાં આવી ઘણી બાબતો ધ્યાનમાં આવે છે અને તેને રોકવી જરૂરી છે. થોડા સમય અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં વળગાડની શંકા રાખી 2 કલાક સુધી આગ લગાડી દિકરીને ઉભી રખાઈ હતી અને પછી ખેતરમાં જ રાખી હતી.