Khedaના કઠલાલમાં વિધર્મી શિક્ષકે વિધાર્થીના અડપલા કરતા ગ્રામજનો રોષે ભરાયા

ધોરણ 4માં ભણતી વિદ્યાર્થિનીને કર્યા અડપલા પોલીસે શિક્ષક સૈયદ અખ્તરઅલીની કરી ધરપકડ 50 વર્ષીય વિધર્મી શિક્ષકની કરતૂતથી ગ્રામજનોમાં રોષ ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે,જેમાં ધોરણ 4માં ભણતી વિધાર્થીનીને વિધર્મી શિક્ષકે અડપલા કરતા મામલો બિચકયો હતો,વિધાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી હતી,તો પોલીસે વિધર્મી શિક્ષક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે,તો ગ્રામજનોઓ ભેગા મળીને શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવા માગ કરી છે. દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનીયત આવી સામે આવી છે.ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા ચકચાર મચી છે,સમગ્ર ઘટનામાં ગ્રામજનો શાળામાં એકઠા થતા પોલીસ પણ પહોંચી હતી,તો ગ્રામજનોએ શાળામાં હોબાળો કર્યો હતો અને શિક્ષકને નોકરીમાંથી દૂર કરવાની વાત કરી હતી,પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની ધરપકડ કરી છે.ગ્રામજનોની સાથે હિન્દૂ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન. શિક્ષક કઠલાલ તાલુકાનો પીઠાઈ ગામનો રહેવાસી કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.50) પોતે આ તાલુકાના એક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 31 ઓગસ્ટને શનિવારના રોજ સવારની શાળામા કોઈ નહી હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની બાળાને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ તેણીના કપડા ઊંચા કરી શારિરીક અડપલા અને છેડતી કરી હતી. પોલીસની તપાસ ચાલુ છે હવસખોરનો ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માવતરને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરતા માવતરના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ માવતરે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પૂછપરછ આદરી છે. આ બાબતે ડીવાયએસપી વી.એન.સોલકીએ જણાવ્યું કે, છેડતી, શારિરીક અડપલાની ફરિયાદ નોધાઈ છે.  

Khedaના કઠલાલમાં વિધર્મી શિક્ષકે વિધાર્થીના અડપલા કરતા ગ્રામજનો રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધોરણ 4માં ભણતી વિદ્યાર્થિનીને કર્યા અડપલા
  • પોલીસે શિક્ષક સૈયદ અખ્તરઅલીની કરી ધરપકડ
  • 50 વર્ષીય વિધર્મી શિક્ષકની કરતૂતથી ગ્રામજનોમાં રોષ

ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે,જેમાં ધોરણ 4માં ભણતી વિધાર્થીનીને વિધર્મી શિક્ષકે અડપલા કરતા મામલો બિચકયો હતો,વિધાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી હતી,તો પોલીસે વિધર્મી શિક્ષક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે,તો ગ્રામજનોઓ ભેગા મળીને શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવા માગ કરી છે.

દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ

ખેડાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકની હેવાનીયત આવી સામે આવી છે.ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા ચકચાર મચી છે,સમગ્ર ઘટનામાં ગ્રામજનો શાળામાં એકઠા થતા પોલીસ પણ પહોંચી હતી,તો ગ્રામજનોએ શાળામાં હોબાળો કર્યો હતો અને શિક્ષકને નોકરીમાંથી દૂર કરવાની વાત કરી હતી,પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની ધરપકડ કરી છે.ગ્રામજનોની સાથે હિન્દૂ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન.


શિક્ષક કઠલાલ તાલુકાનો પીઠાઈ ગામનો રહેવાસી

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.50) પોતે આ તાલુકાના એક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 31 ઓગસ્ટને શનિવારના રોજ સવારની શાળામા કોઈ નહી હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની બાળાને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ તેણીના કપડા ઊંચા કરી શારિરીક અડપલા અને છેડતી કરી હતી.


પોલીસની તપાસ ચાલુ છે

હવસખોરનો ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માવતરને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરતા માવતરના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ માવતરે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પૂછપરછ આદરી છે. આ બાબતે ડીવાયએસપી વી.એન.સોલકીએ જણાવ્યું કે, છેડતી, શારિરીક અડપલાની ફરિયાદ નોધાઈ છે.